વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. આજે અમને તમને આ લેખમાં ભારતના વડાપ્રધાનને મળતો પગાર અને અન્ય સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ.

Prime Minister salary India: ભાજપના નેતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. 9 જૂને તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી શકી નથી. તેથી હવે એનડીએમાં ઘટક

Related Articles