શોધખોળ કરો

આ ડિવાઇસ 10 જ મિનિટમાં 45°C સુધી ઝડપી પાણી ગરમ કરે છે, જાણો કેટલી છે કિંમત

સંશોધને બતાવ્યુ છે કે 44° સેલ્સીયસ શિયાળાના દિવસોમાં પરફેક્ટ હોટ વોટર માટે શ્રેષ્ઠતમ તાપમાન હોવાનું મનાય છે.

નવી દિલ્હીઃ આરોગ્ય અને સ્વચ્છતા પરના વધુ ભાર સાથે શિયાળો આવી પહોંચ્યો છે. આપણે રાહત મેળવવા માટે જેમ ઠંડા પાણીથી ગરમ પાણીનો વપરાશ કરવા તરફ વળીએ છીએ ત્યારે  તમારા તાપમાનને ઇષ્ટતમ સ્તરે રાખવા સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ ઇલાજ નથી જે તમને પરફેક્ટ હોટ વોટર સાથે આખો દિવસ ઉર્જાયુક્ત રાખે છે અથવા દિવસના અંતે શરીરને હવા લાગવા દેતો નથી. માનવીઓ દ્વારા સંશોધન કરતા, અદ્યતન પ્રોડક્ટ ફીચર્સ અને 75થી વધુ વર્ષના ચડીયાતા પર્ફોમન્સના વારસા સાથે ભારતની ગુણવત્તા, વિશ્વાસ અને આધુનિક ટેક્નોલોજી ધરાવતી ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડ દ્વારા નવા સોલારિયમ ક્યુબ પ્લસ વોટર હીટર લોન્ચ કરવામાં આવ્યા છે. તેની ઊંચા રેટિંગવાળી અને પ્રશંસાપાત્ર સોલારિયમ રેન્જ સાથે નવા વોટર હીટર ચડીયાતા હીટીંગ પર્ફોમન્સ સાથે આવે છે જે ચોક્સાઇપૂર્વકનું હીટીંગ, સ્માર્ટ એનર્જી સંચાલન અને સમકાલીન ડિજીટલ  ડીસ્પ્લે આપે છે જ આપણને પરફેક્ટ હોય વોટર મેળવવામાં મદદ કરે છે. આ રેન્જની 15 લિટરની ક્ષમતાની MRP રૂ. 14000 છે અને 25 લિટરની ક્ષમતાની MRP રૂ. 16200 છે.

સ્નાન કરવા માટે પાણી બહુ ગરમ કે ઠંડુ ન હોય તેની ખાતરી કરવા માટે દરરોજ સવારે અને સાંજે ગરમ પાણી અંગે ધર્મસંકટ અનુભવીએ છીએ. હકીકતમાં, સંશોધને બતાવ્યુ છે કે 44° સેલ્સીયસ શિયાળાના દિવસોમાં પરફેક્ટ હોટ વોટર માટે શ્રેષ્ઠતમ તાપમાન હોવાનું મનાય છે. તાજેતરના સંશોધનો પ્રિસીશન હીટીંગ ટેકનોલોજીમાં પરિણમ્યા છે જે તાપમાન નિયંત્રિત સ્નાનનો અનુભવ પ્રાપ્ત થાય તે માટે વોટર હીટરમાં અગત્યનું ઘટક છે જેમાં આપણે વખતો વખત પાણીને જાતે તપાસવાને બદલે તાપમાનને અગાઉથી સેટ કરી શકીએ છીએ. તમારા દૈનિક જીવનમાં આરામ અને સુગમતા લાવવા માટે ક્રોમ્પ્ટનના તદ્દન નવા સોલેરિયમ ક્યુબ પ્લસ તમારા પરફેક્ટ હોટ વોટર મુશ્કેલીનો ત્વરીત ઉકેલ છે. આ સ્માર્ટ એલઇડી તાપમાન ડીસ્પ્લે, ચોક્સાઇપૂર્વકની હોટ-વોટર ટેકનોલોજી અને તેના ઉર્જા બચાવતા ઇન્સિટુ PUF સાથે વીજ બીલની ચિંતા કર્યા વિના તાજેતરનું સંશોધન આરામદાયક શોવર માટે શિયાળા માટે સંપૂર્ણ આવશ્યક છે.

તમારી પાણી ગરમ થવાની વર્ષો જૂની પદ્ધતિઓ, યોગ્ય રીતે પાણી ગરમ થયું છે કે કેમ તેને જાતે સતત તપાસ કરવાની રાહ જોવાની રીતને વિદાય આપો. શિયાળાના ઠંડા મહિનાઓમાં સ્નાનની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ક્રોમ્પ્ટન સોલેરિયમ ક્યુબ પ્લસ તમને એક સાથે આરામ, સુગમતા અને સંપૂર્ણતા આપે છે. નીચે આપેલા કેટલા વધારાના ગુણધર્મો છે જે વોટર હીટરની પસંદગીને પ્રાધાન્ય આપે છે:

શું છે આ ડિવાઇસની વિશેષતા

- તાપમાન-નિયંત્રિત સ્નાનનો અનુભવ માણવા માટે પ્રિસિઝન હીટિંગ ટેકનોલોજી એ આદર્શ સાધન છે. કોઈપણ વ્યક્તિ ડિજિટલ કંટ્રોલ વડે તાપમાનને ઇચ્છિત ડિગ્રી પર પ્રી-સેટ કરી શકે છે અને સંપૂર્ણ ગરમ પાણી મેળવી શકે છે.

- અદ્યતન 3-સ્તરની સલામતી જે ઇલેક્ટ્રિક આંચકા સામે રક્ષણ માટે તમામ પરિમાણોને નિયંત્રિત રાખે છે અને ખામીના કિસ્સામાં ઓટો-ઓફ થઇ જાય છે.

- સ્માર્ટ ડિજિટલ ડિસ્પ્લે જે એલઇડી સાથે પાણીનું વાસ્તવિક તાપમાન બતાવે છે જે બ્લ્યુમાંથી ઓરેંજ પરિવર્તિત થાય છે જે ઠંડુ પાણી ગરમ પાણી થયું હોવાનું સુચવે છે.

- સ્માર્ટ શીલ્ડ કોરોઝન પ્રોટેક્શન, એક મેગ્નેશિયમ એનોડ રોડ્ઝ જે પાણીની વિવિધ સ્થિતિમાં કામ કરે છે, ટાંકી અને હીટિંગ એલિમેન્ટને કાટ અને સ્કેલિંગથી સુરક્ષિત કરે છે આમ વોટર હીટરનું આયુષ્ય વધે છે.

- નેનો પોલી બોન્ડ ટેકનોલોજી, ઉચ્ચ તાપમાન અને દબાણમાં પણ પોલિમર ટેકનોલોજી અને ઓક્સિડેશન પ્રતિકાર દ્વારા સુનિશ્ચિત થયેલ ઉત્તમ કાટ સામે પ્રતિકાર કરે છે.

- 10 મિનિટમાં 45°C સુધી ઝડપી પાણી ગરમ કરવા માટે શક્તિશાળી હીટિંગ એલિમેન્ટ

- ટ્રિપલ શીલ્ડ પ્રોટેક્શન જેમાં ગ્લાસ લાઇન કોટેડ ટાંકી, મેગ્નેશિયમ એનોડ અને બ્લુ ગ્લાસલાઇન ઇનકોલોય એલિમેન્ટ વોટર હીટરને કાટ ઓક્સિડેશન અને સ્કેલિંગથી સુરક્ષિત કરે છે આમ લાંબુ આયુષ્ય આપે છે.

- 5-સ્ટાર રેટેડ ઉર્જા કાર્યક્ષમ, ઉચ્ચ ગ્રેડ ઇકો-ફ્રેન્ડલી PUF ઇન્સ્યુલેશન સાથે જે ઉચ્ચ ગરમી જાળવી રાખવાની ખાતરી આપે છે આમ તમારા વીજળીના બિલમાં ઘટાડો થાય છે

- વોરંટીમાં તેની ટાંકી માટે 7-વર્ષની વોરંટીનો સમાવેશ થાય છે જ્યારે તે તેના તત્વ અને પ્રોડક્ટ માટે 2-વર્ષની વોરંટી ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
Embed widget