શોધખોળ કરો

ચા-કોફી થયા મોંઘા તો હોટલમાં રોકાવવા માટે આપવો પડશે આટલો GST

જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ટેરિફ પર ટેક્સ ઘટાડાનો પ્રસ્તાવ માની લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ GST Councilની 37મી બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સિતારમણે ઇન્ડિયા ઇંકને બૂસ્ટર ડોઝ આપ્યો હતો. જોકે તેના થોડા સમય પછી જીસીએટી કાઉન્સિલે કાફેનેટેડ ડ્રિન્ક્સ ઉપર GST દર વધારીને ઝાટકો આપ્યો છે. આ નિર્ણયના કારણે કાફેનેટેડ ડ્રિન્ક્સ પર લાગતો 18 ટકા જીએસટી વધીને 28 ટકા થઈ ગયો છે. આ સાથે કાફેનેટેડ ડ્રિન્ક્સ ઉપર 12 ટકા સેસ પણ લાગશે. કૈફિનેટેડ ડ્રિંક્સ એ હોય છે, જેમાં કેફીનની માત્રા હોય છે. સામાન્ય રીતે કૉફી અને ચા સહિતનાં ઘણા એનર્જી ડ્રિંક્સમાં કેફીન મળી આવે છે. કેફીન આપણા મગજ અને નર્વસ સીસ્ટમ પર અસર કરે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ટેરિફ પર ટેક્સ ઘટાડાનો પ્રસ્તાવ માની લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે 7500 રૂપિયાથી વધારેના રૂમ પર 18 ટકા જીએસટી લાગશે. જ્યારે 7500થી રૂપિયાથી ઓછાની રકમના રૂમ ભાડા પર આ ટેક્સ 12 ટકા રહેશે. આઉટડોર કેટરિંગ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકા GST રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોટરી ટિકિટ પર એક દર રાખવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યો છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે મરીન ઇંધણ પર 18 ટકામાંથી 5 ટકા અને ઓછા કિંમતી રત્નો પર 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. પોલીપ્રોપેલીન અને પોલીઇથીલીન પર 12 ટકા જ્યારે રેલવે વેગન અને કોચ પર 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. વિદેશથી આયાત થતા ડિફેન્સના ઉપકરણો પર 2024 સુધી GST/IGSTમાંથી છૂટ આપવામાં આવી છે. અન્ડર 17 મહિલા વર્લ્ડકપને ધ્યાનામાં રાખીને ફુટબોલ બોડી ફીફા અને ખાસ લોકોને મોકલવામાં આવતી ચીજો અને સેવાઓને પણ જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget