શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ રીતે ઘરે બેઠા બુક કરાવો LPG સિલિન્ડર, મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક, ફોલો કરો આ સ્ટેપ્સ

આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે.

જો તમે ગેસ સિલિન્ડર બુક (Gas Cylinder Booking) કરાવતા સમયે પૈસા બચાવવા માગો છો તો તમારા માટે એક ખાસ ઓફર આવી છે, જેનાથી તમે ગેસની બુકિંગ પર 500 રૂપિયા બચાવી શકો છો. જણાવી દઈએ કે, Paytmના માધ્યમથી જો તમે Indane કે Bharatનો ગેસ સિલિન્ડર (Gas Cylinder) બુક કરાવો છો તો તમને 500 રૂપિયાનું કેશબેક મળે છે. તો તમને જણાવીએ કે તમે કેવી રીતે Paytmના માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ગયા વર્ષે પેટીએમએ 'Book a Cylinder' સુવિધા લોન્ચ કરી હતી. આ માટે કંપનીએ પહેલાં એચપી ગેસ અને પછી ઈન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી હતી. આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે. પેટીએમ દ્વારા અત્યંત સરળ અને સુવિધાજનક રીતે ગેસ બુકિંગ સુવિધાને કારણે મોટી સંખ્યામાં લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'એલપીજી સિલિન્ડર એ દેશની સૌથી મોટી યુટિલિટી કેટેગરીમાંની એક છે. આમાં બધાં સામાજિક આર્થિક વર્ગો અને ભૌગોલિક ક્ષેત્રોના લોકો આવે છે. તે ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં આવે છે. સાથે જ આવશ્યક સેવાઓનું ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા માટેનું એક પ્રમુખ ડ્રાઇવ પણ છે. અમે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં 1 કરોડ બુકિંગની સંખ્યાને પાર કરવા તરફ કામ કરી રહ્યા છીએ. આ રીતે ઘરે બેઠા બુક કરાવો LPG સિલિન્ડર, મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક, ફોલો કરો આ સ્ટેપ્સ Paytmથી Gas Cylinderના બુકિંગ માટે ફોલો કરો આ સ્ટેપ્સઃ * સૌથી પહેલાં મોબાઈલમાં પેટીએમ એપ ઓપન કરો * હોમ સ્ક્રીન પર show more ઓપ્શન પર ક્લિક કરો * Recharge and Pay Billsના ઓપ્શનમાં તમને Book a Cylinder પર ક્લિક કરો * હવે ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો, જેમ કે ભારત ગેસ (Bharat Gas), ઈન્ડેન ગેસ (Indane Gas) કે પછી HP Gas * હવે રજિસ્ટર મોબાઈલ નંબર કે પછી LPG ID નાખો * ડિટેલ્સ ભર્યા બાદ Proceed પર ક્લિક કરતાં તમને LGP આઈડી, કન્ઝ્યુમરનું નામ અને એજન્સીનું નામ દેખાશે. અને નીચેની તરફ ગેસ સિલિન્ડરની રકમ આવશે. 500 રૂપિયાના કેશબેક માટેની શરતઃ * પહેલી વખત ગેસ સિલિન્ડર બુક કરાવવા પર મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક * Paytm Gas Booking Promocodeનો FIRSTLPG પ્રોમોકોડ એન્ટર કરો * આ પ્રોમોકોડ દ્વારા 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે * જો પ્રોમોકોડ નાખવાનું ભૂલી જશો તો કેશબેક નહીં મળે * આ કેશબેક ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી જ વેલિડ છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

Embed widget