શોધખોળ કરો

મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 17માં દિવસે ભાવ વધારો, જાણો આજના રેટ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 17 દિવસોમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.5 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 17 દિવસમાં 9.77 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ આમ જનતાને મોંઘવારીતી રાહત મળવાની કોઈ આશા દેખાઈ રહી નથી. આજે ફરી સતત 17માં દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટર તો ડીઝલની કિંમતમાં 55 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ મંગળવારે વધીને 79.76 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં આજે 79.40 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, છેલ્લા 16 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહી છે. તેમ છતાં દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 17માં દિવસે વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આજના ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 77.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ભાવ 76.76 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. 17 દિવસમાં 8.5 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ જાણકારોનું કહેવું છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 17 દિવસોમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.5 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 17 દિવસમાં 9.77 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget