શોધખોળ કરો

ભારતમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર જઈ શકે છે, જાણો શું છે કારણ

નિષ્ણાંતો અનુસાર, જો અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ થઈ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે, જે હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી પાવરફૂલ દેશ અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું કારણ ઈરાન દ્વારા અમેરિકન સેનાનું એક ડ્રોન તોડી પાડવું છે. આ ઘટના બાદ બન્ને દેશોની વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઈ છે. બન્ને દેશોની વચ્ચેના આ તણાવની અસર વિશ્વ પર પણ પડશે અને એ વાતનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે ડ્રોન તોડ્યાના થોડા જ સમયમાં ક્રૂડની કિંમત 5 ટકા ઉછળી હતી જે જાન્યુઆરી બાદ સૌથી વધારે છે. ભારતમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર જઈ શકે છે, જાણો શું છે કારણ નિષ્ણાંતો અનુસાર, જો અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ થઈ તો, વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે, જે હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે. ભારતમાં તેની અસર પેટ્રોલ પર જોવા મળશે. અને એક લીટર પેટ્રોલની કિંમત વધીને 100 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. ભારતમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર જઈ શકે છે, જાણો શું છે કારણ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારથી ઈરાન પર નવા પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસીત નહીં કરવા દઈએ. અમેરિકાએ ઈરાનના મિસાઈલ કન્ટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર કેટલીએ વખત સાઈબર હુમલા કર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget