શોધખોળ કરો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

PF Balance Without UAN: ભારતમાં ઘણા નોકરી કરતા લોકો છે. દરેક વ્યક્તિ પાસે પીએફ ખાતું હોય છે.

PF Balance Without UAN: ભારતમાં ઘણા નોકરી કરતા લોકો છે. દરેક વ્યક્તિ પાસે પીએફ ખાતું હોય છે. કર્મચારીઓના પગારના 12 ટકા ભાગ પીએફ ખાતામાં જમા થાય છે. અને કંપની એટલે કે નોકરીદાતા દ્ધારા  પણ સમાન યોગદાન આપવામાં આવે છે. પીએફ ખાતામાં જમા થયેલી રકમ પર ભારત સરકાર દ્વારા વ્યાજ આપવાની પણ જોગવાઈ છે. આ ખાતું એક રીતે બચત ખાતા તરીકે કામ કરે છે.

જો તમને કોઈ કામ માટે પૈસાની જરૂર હોય તો તમે તમારા આ પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો. ઘણી વખત લોકોને ખબર નથી હોતી કે તેમના પીએફ ખાતામાં કેટલું બેલેન્સ છે. રકમ તેમના ખાતામાં જઈ રહી છે કે નહીં. જો તમને તમારો UAN નંબર ખબર નથી અને તમે તમારા PF ખાતામાં બેલેન્સ જાણવા માંગો છો તો આ રીતે તમે શોધી શકો છો.

મેસેજ દ્ધારા જાણી શકો છો

જો તમને તમારા પીએફ ખાતા સાથે જોડાયેલ UAN નંબર ખબર નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે UAN નંબર વગર પણ તમારા PF એકાઉન્ટ બેલેન્સ ચકાસી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. અંગ્રેજીમાં જાણવા માટે તમારે "EPFOHO UAN ENG" લખવું પડશે. અન્ય કોઈપણ ભાષામાં અપડેટ કરવા માટે તમારે છેલ્લા ત્રણ અક્ષરો બદલવા પડશે. ઉદાહરણ તરીકે હિન્દી માટે તમારે "EPFOHO UAN HIN" લખીને મોકલવું પડશે. મરાઠી માટે તમારે "EPFOHO UAN MAR" લખીને મોકલવાનું રહેશે.

તમે મિસ્ડ કોલ દ્ધારા પણ જાણી શકો છો

મેસેજ મોકલવા ઉપરાંત તમે મિસ્ડ કોલ દ્વારા તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સ પણ ચકાસી શકો છો.  આ માટે તમારે તમારા પીએફ ખાતામાં નોંધાયેલા મોબાઇલ નંબર પરથી EPFO ​​ફોન નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 996604442 ડાયલ કરવાનો રહેશે. આ પછી તમારો કોલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે.

અને તમારા પીએફ ખાતાના બેલેન્સ સંબંધિત બધી માહિતી તમને મેસેજ દ્વારા મોકલવામાં આવશે. આ સેવા માટે તમારી પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જોકે તમે આ સેવાનો લાભ ત્યારે જ મેળવી શકશો. જ્યારે તમારુ આધાર અને PAN કાર્ડ લિંક થાય છે ત્યારે તમારો UAN એક્ટિવ થઈ જાય છે. અને જો તમે રજિસ્ટર્ડ નંબર પરથી ફોન કરશો અથવા મેસેજ મોકલશો તો જ તમને માહિતી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget