શોધખોળ કરો

World's Best Central Banker: RBI ગવર્નર શક્તિકાંત દાસનો સમગ્ર દુનિયામાં વાગ્યો ડંકો, બન્યા વિશ્વના સૌથી શ્રેષ્ઠ બેન્કર

World's Best Central Banker: અમેરિકન નાણાકીય સામયિક ગ્લોબલ ફાઇનાન્સે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને 2023 માટે વૈશ્વિક સ્તરે સર્વશ્રેષ્ઠ કેન્દ્રીય બેંકર તરીકે સ્થાન આપ્યું છે. તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને 'A+' ગ્રેડ આપવામાં આવ્યો છે.

ગ્લોબલ ફાઇનાન્સે દેશના ચલણને સ્થિર રાખવા, ફુગાવાને અંકુશમાં રાખવા, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને વ્યાજ દરોનું અસરકારક રીતે સંચાલન કરવા જેવા પરિબળોના આધારે કેન્દ્રીય બેંકના ગવર્નરોનું મૂલ્યાંકન કર્યું છે.

શક્તિકાંત દાસને આ ટોચનું સ્થાન કેવી રીતે મળ્યું?

  • ફુગાવો નિયંત્રણ: દાસ છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યા છે, જેણે ભારતની આર્થિક સ્થિરતાને સુનિશ્ચિત કરી છે.
  • આર્થિક વિકાસ લક્ષ્યાંક: દાસે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા નીતિગત પગલાં લીધા છે, જેની ભારતના સર્વાંગી વિકાસ પર સકારાત્મક અસર પડી છે.
  • ચલણની સ્થિરતા: દાસે વિદેશી મુદ્દા ભંડારનું સંચાલન કરીને અને મૂડી નિયંત્રણોનો ઉપયોગ કરીને ભારતીય રૂપિયાની સ્થિરતા જાળવી રાખી છે.
  • ઈન્ટરેસ્ટ રેટ મેનેજમેન્ટ: દાસે વ્યાજ દરોનું સંચાલન એવી રીતે કર્યું છે કે ફુગાવાને નિયંત્રિત કરી શકાય અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકાય.
  • દાસ ઉપરાંત અન્ય બે સેન્ટ્રલ બેંકરોને પણ 'A+' ગ્રેડ મળ્યો છે - જેમાં સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જે. જોર્ડન અને વિયેતનામના ગુયેન થી હોંગના નામ સામેલ છે.

ટોચના 10 સેન્ટ્રલ બેંક ગવર્નરોની યાદી

  • ભારત: શક્તિકાંત દાસ (A+)
  • સ્વિટ્ઝર્લૅન્ડ: થોમસ જે. જોર્ડન (A+)
  • વિયેતનામ: ગુયેન થી હોંગ (A+)
  • બ્રાઝિલ: રોબર્ટો કેમ્પોસ નેટો (A)
  • ઇઝરાયેલ: આમીર યારોન (A)
  • મોરેશિયસ: હર્ષવ કુમાર સીગોલમ (A)
  • ન્યુઝીલેન્ડ: એડ્રિયન ઓઆરઆર(A)
  • પેરાગ્વે: જોસ કેન્ટેરો સિએનરા (A)
  • પેરુ: જુલિયો વેલ્ડે (A)
  • તાઇવાન: ચિન-લોંગ યાંગ (A)
  • ઉરુગ્વે: ડિએગો લાબાત (A)

ભારતીય રિઝર્વ બેંક (RBI) મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget