શોધખોળ કરો

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

Plastic Currency: શું આગામી સમયમાં તમારા પાકીટમાં કાગળના બદલે પ્લાસ્ટિકની નોટો હશે? આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. RBIની નોટ છાપતી કંપનીએ આ દિશામાં મોટું પગલું ભર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RBI ભારતમાં પ્લાસ્ટિક નોટો લાવવાની તૈયારીઓ કરી રહ્યું છે.
  • BRBNMPL એ પોલીમર શીટ ખરીદવા EOI મંગાવ્યા છે.
  • આ નોટો કાગળ કરતાં વધુ ટકાઉ, ભેજથી ઓછી અસરગ્રસ્ત.

Plastic Currency: આજે ભલે ડિજિટલ પેમેન્ટનું ચલણ ખૂબ વધી ગયું છે, પરંતુ તેમ છતાં પણ આજે મોટી સંખ્યામાં લોકો પોતાની પાસે કેશ (રોકડ) રાખી રહ્યા છે. તમારી પાસે પણ 10, 20, 100 કે 500 ની નોટ તો જરૂર હશે, પરંતુ હવે થોડા સમયમાં તેનું સ્વરૂપ બદલાયેલું જોવા મળી શકે છે. ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

પોલીમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ:

તમને જણાવી દઈએ કે હવે RBIની નોટ છાપનારી કંપની BRBNMPL એ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે હવે કંપનીએ દુનિયાભરની કંપનીઓ પાસેથી પ્રસ્તાવ (EOI) મંગાવ્યા છે. આની મદદથી પ્લાસ્ટિકની નોટો બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે.

આ પણ વાંચો...Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર

BRBNMPL વિશે જાણો:

BRBNMPL એટલે કે Bhartiya Reserve Bank Note Mudran Private Limited ની વાત કરીએ તો આ RBIની એ કંપની છે જે દેશમાં કરન્સી નોટો છાપવાનું કામ કરે છે. નોટો સાથે જોડાયેલા ઘણા મહત્વના કામો આ કંપનીના શિરે છે. હવે જ્યારથી પોલીમર શીટ માટે EOI જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્લાસ્ટિક નોટોને લઈને તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે, જેના કારણે આગામી સમયમાં નોટોનું સ્વરૂપ તદ્દન બદલાયેલું જોવા મળશે.

પ્લાસ્ટિક નોટોના ફાયદા: જો આગળ જતાં સામાન્ય નોટોની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો જોવા મળે, તો લોકોના મનમાં એક સવાલ આવી શકે છે કે આના ફાયદા શું છે?                    

  • સૌથી મોટી વાત એ છે કે આ નોટો કાગળની નોટની સરખામણીએ વધુ ટકાઉ હોઈ શકે છે.          
  • ઘણી વખત નોટો ફાટેલી કે જૂની થઈ ગયેલી જોવા મળે છે, પરંતુ આ નોટો જલ્દી ખરાબ થવાની શક્યતા ઓછી રહેશે.
  • પાણી કે વરસાદ દરમિયાન નોટો પલળી જાય છે, પરંતુ પાણી અને ભેજની અસર આ નોટો પર ઓછી પડશે.             

Frequently Asked Questions

ભારતમાં કઈ નવી પ્રકારની નોટો લાવવાની તૈયારી ચાલી રહી છે?

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે RBIએ શું પ્રક્રિયા શરૂ કરી છે?

RBIની નોટ છાપનારી કંપની BRBNMPL એ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે દુનિયાભરની કંપનીઓ પાસેથી પ્રસ્તાવ (EOI) મંગાવ્યા છે.

BRBNMPL શું છે અને તેનું કાર્ય શું છે?

BRBNMPL એટલે Bhartiya Reserve Bank Note Mudran Private Limited. આ RBIની એક કંપની છે જે દેશમાં કરન્સી નોટો છાપવાનું કામ કરે છે.

પ્લાસ્ટિકની નોટોના મુખ્ય ફાયદા શું છે?

પ્લાસ્ટિકની નોટો કાગળની નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. તે જલ્દી ખરાબ થતી નથી અને પાણી કે ભેજની અસર પણ તેના પર ઓછી પડે છે.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget