શોધખોળ કરો

Reliance Jio એ યૂઝર્સને આપી મોટી રાહત, ફરી શરૂ કર્યા આ બે જાણીતા પ્લાન

એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવ્યાના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી લોન્ચ કર્યા છે.

નવી દિલ્હીઃ Reliance Jio ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ફરીથી કોમ્પિટિશન વધારી દીધી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અન્ય નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની જાહેરાત કરવામાં આવ્યાના જવાબમાં રિલાયન્સ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાન ફરીથી લોન્ચ કર્યા છે. કંપની દ્વારા ટેરિફ રિવાઇઝ કરવામાં આવ્યા બાદ યૂઝર્સ માટે ડેટા તો મોંઘો થઈ ગયો હતો પરંતુ પહેલા મળનારી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવવામાં આવેલી FUP લિમિટે યૂઝર્સને નિરાશ કર્યા હતા. યૂઝર્સની પરેશાની જોતા કંપનીએ હવે પ્લાન્સમાં ફેરફાર કર્યો છે. ટેરિફ રિવાઇઝ થયા બાદ જિયોના પોર્ટફોલિયોમાં રોજનો 1GB ડેટાવાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. અનેક યૂઝર્સને તેનાથી પરેશાની થતી હતી. જિયોએ યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 149 રૂપિયાવાળો પ્લાન ફરથી ઉપલબ્ધ કરાવ્યો છે. આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી સાથે રોજનો 1જીબી ડેટા અને 100 ફ્રી SMS મળી રહ્યા છે. પ્લાન સબસ્ક્રાઇબ કરનારા યૂઝર્સને જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 300 FUP મિનિટ મળે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. જ્યારે 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં વેલિડિટી પીરિયડ માટે કુલ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન જે યૂઝર્સને વધારે કોલિંગ હોય તેમના માટે  કામનો છે. પ્લાનમાં જિયો ટૂ જિયો કોલિંગ ફ્રી છે. દિલ્હી આગઃ સાંકડી ગલીઓ, ગીચ બિલ્ડિંગ, જુઓ તાંડવની તસવીરો દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો IND vs WI આજે બીજી T-20: ટીમ ઈન્ડિયામાં થઈ શકે મોટો બદલાવ, આ ખેલાડીનું કપાશે પત્તું

ટોપ સ્ટોરી

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget