શોધખોળ કરો

Stock Market Closing: IT અને બેન્કિંગ સેક્ટરમાં ઘટાડાથી બજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સે 60 હજારની સપાટી ગુમાવી

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના પ્રોફિટ-બુકિંગના કારણે સેન્સેક્સ ફરી 60 હજારની નીચે અને નિફ્ટી 18 હજારની નીચે બંધ થયો છે.

Stock Market Closing On 15th September 2022: ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના પ્રોફિટ-બુકિંગના કારણે સેન્સેક્સ ફરી 60 હજારની નીચે અને નિફ્ટી 18 હજારની નીચે બંધ થયો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 412 પોઈન્ટના ઘટાડા સાથે 59,934 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 126 પોઈન્ટના ઘટાડા સાથે 17,877 પોઈન્ટ પર બંધ થયો હતો.

ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઓટો, મેટલ્સ, એનર્જી, સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો હતો.

BSE પર કુલ 3,620 શેરનો વેપાર થયો હતો, જેમાં 1698 શેર વધ્યા હતા અને 1796 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 126 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 290 શેરમાં અપર સર્કિટ અને 166 શેરમાં લોઅર સર્કિટ હતી. શેરબજારની માર્કેટ મૂડી 285.87 લાખ કરોડ રૂપિયા રહી છે.

તેજી સાથે ખુલ્યું હતું શેરબજારઃ

ભારતીય શેરબજારમાં આજે પણ તેજી સાથે કારોબાર ખુલ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારા સાથે શરૂઆત થઈ હતી. ગઈકાલના જોરદાર ઘટાડા બાદ બજારમાં સારી એવી રિકવરી પણ જોવા મળી હતી. બેંક અને આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો હતો સાથે જ ઓટો, મેટલ્સમાં ત્રીજા ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી તેના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા.

શરુઆતમાં બજારની આ સ્થિતિ હતીઃ

આજના કારોબારની શરુઆતમાં BSE નો 30 શેરો વાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 107.40 પોઈન્ટ્સ અથવા 0.18 ટકાના ઉછાળા બાદ 60,454 પર ટ્રેડ કરી રહ્યા હતી. જ્યારે NSE નો નિફ્ટી 42.60 પોઈન્ટ એટલે કે 0.24 ટકાના વધારા બાદ 18,046 પર ટ્રેડ જોવા મળ્યો હતો. શરુઆતમાં હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી. શરુઆતના ટ્રેન્ડમાં ટોપ ગેનર્સમાં કોટકબેંક, મારુતિ, એમએન્ડએમ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈબેંક, એસબીઆઈન, હિંદુનિલ્વર, વિપ્રોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો....

Gold Silver Price Today: બે મહિના બાદ સોનું ઘટીને 50,000 રૂપિયાથી નીચે સરક્યું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણઓ 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget