શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના સતત ત્રીજા કારોબારી દિવસે વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો વધનારા ઘટનારા શેર્સ

Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ પણ વધારા સાથે બંધ થયો.

Stock Market Closing, 12th April, 2023 :  ભારતીય શેરબજારમાં સતત ત્રીજા કારોબારી દિવસે તેજી જોવા મળી. આજે આઈટી, ફાર્મા, ઓટો શેર્સમાં વધારો થયો. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 265.66 લાખ કરોડ પર પહોંચી છે. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો થયો છે.

આજે કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારે સેન્સેક્સ 235.05 પોઇન્ટના વધારા સાથે 60392.77 પોઇન્ટન અને નિફ્ટી 90.1 પોઇન્ટના વધારા સાથે 17812.40 પર બંધ રહ્યા. મંગળવારે સેન્સેક્સ 377.21 પોઇન્ટના વધારા સાથે 60,157.72 પોઈન્ટ પર અને નિફ્ટી 98.25 પોઇન્ટના વધારા સાથે 17722.30 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે સેન્સેક્સ 13.54. પોઇન્ટના સાથે 18522.17 પોઇન્ટ પર અને નિફ્ટી 24.9 પોઇન્ટના સાથે 17624.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી જ્યારે એનર્જી, એફએમસીજી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરોમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે અને 13 ઘટીને બંધ રહ્યા હતા.

Stock Market Closing: સપ્તાહના સતત ત્રીજા કારોબારી દિવસે વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો વધનારા ઘટનારા શેર્સ

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.66 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 264.52 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.14 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે એટલે કે 12મી એપ્રિલે સપાટ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 5.62 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 60,152.10 પર અને નિફ્ટી 9.90 પોઈન્ટ અથવા 0.06% વધીને 17,732.20 પર હતો. લગભગ 1311 શેર વધ્યા, 580 શેર ઘટ્યા અને 88 શેર યથાવત રહ્યા હતા.

Stock Market Closing: સપ્તાહના સતત ત્રીજા કારોબારી દિવસે વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો વધનારા ઘટનારા શેર્સ

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારી બદલાવ
BSE Sensex 60,396.18 60,437.64 60,094.69 0.00
BSE SmallCap 28,054.19 28,116.85 27,961.51 0.00
India VIX 12.27 12.40 11.98 2.48%
NIFTY Midcap 100 30,824.05 30,838.90 30,659.55 0.65%
NIFTY Smallcap 100 9,310.75 9,332.80 9,270.25 0.01
NIfty smallcap 50 4,254.10 4,263.50 4,231.45 0.01
Nifty 100 17,626.90 17,638.95 17,539.95 0.00
Nifty 200 9,239.65 9,245.50 9,194.00 0.01
Nifty 50 17,812.40 17,825.75 17,717.25 0.01

આ પણ વાંચોઃ

Gold Silver Price Today: બે દિવસમાં સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો, ચાંદી 76 હજારને પાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget