શોધખોળ કરો

Share Market: શેરબજાર ખુલતાની સાથે મોટો કડાકો, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો

Share Market:  રૂપિયો અમેરિકન ડોલર સામે 23 પૈસા ઘટીને 86.27 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ શેરબજાર ભારે ઘટાડા સાથે ઓપન થયું હતું. સેન્સેક્સ 843.67 પોઈન્ટ ઘટીને 76,535.24 અને નિફ્ટી 258.8. પોઈન્ટ ઘટીને 23.172.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેવી જ રીતે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 23 પૈસા ઘટીને 86.27 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચવાલ હતા અને તેમણે 2,254.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

નોંધનીય છે કે ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારના બંન્ને ઇન્ડેક્સ લાલ રંગમાં બંધ થયા હતા. બજારમાં ઘટાડા વચ્ચે ઝોમેટોના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેન્કના શેર પણ તૂટ્યા હતા.

સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યો

સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 76,629.90 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 77,378.91થી 749.01 પોઈન્ટ ઘટીને 25,899.90 પોઈન્ટ પર બંધ થયો હતો અને થોડીવારમાં તે 834 પોઈન્ટ ઘટીને 76,535ના સ્તરે પહોંચી ગયો હતો. નિફ્ટી પણ તેના અગાઉના 23,432.50ના બંધ સ્તરથી નીચે આવીને 23195.40 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે 247 પોઈન્ટ ઘટીને 23,172.70 પર બંધ થયો હતો.

શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો

ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ હોવા છતાં આઇટી શેરોમાં વધારો જોવા મળ્યો, પરંતુ આ વધારો ઘટતા બજારને સંભાળી શક્યો નહીં. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીથી પણ બજાર પર દબાણ વધ્યું. શુક્રવારે BSE સેન્સેક્સ 77,682 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ અંતે તે 241.30 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 77,378.91 પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ ગયા અઠવાડિયે શુક્રવારે વધારા સાથે ખુલ્યો અને થોડા સમય પછી તે રેડ ઝોનમાં આવી ગયો હતો. અંતે ઇન્ડેક્સ 95 પોઈન્ટ અથવા 0.4 ટકા ઘટીને 23,431 પર બંધ થયો હતો.

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો

સોમવારે શેરબજારમાં આવેલા ભારે શરૂઆતના ઘટાડા વચ્ચે સૌથી વધુ તૂટેલા શેરોમાં ઝોમેટો લગભગ 2 ટકા, એશિયન પેઇન્ટ્સ (1.70 ટકા), ટાટા મોટર્સ (1.50 ટકા), અદાણી પોર્ટ્સ (1.40 ટકા), HDFC બેન્ક (1.40 ટકા) , રિલાયન્સ (1.20 ટકા) ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓમાં AWL શેર (6.79 ટકા), કલ્યાણ જ્વેલર્સ શેર (5.16 ટકા) અને RVNL શેર (4.55 ટકા) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

સુપરહીટ થઈ LICની આ સ્કીમ, એક મહિનામાં 50,000થી વધારે અરજી, જાણો શું છે ખાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget