શોધખોળ કરો
સુપરહીટ થઈ LICની આ સ્કીમ, એક મહિનામાં 50,000થી વધારે અરજી, જાણો શું છે ખાસ
સુપરહીટ થઈ LICની આ સ્કીમ, એક મહિનામાં 50,000થી વધારે અરજી, જાણો શું છે ખાસ
પ્રતિકાત્મક તસવીર
1/7

દેશની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LICની તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી બીમા સખી સ્કીમ સુપરહિટ થઈ છે. આ યોજનામાં જોડાનાર મહિલાઓની સંખ્યા જોઈને સરળતાથી અંદાજ લગાવી શકાય છે. આંકડાઓ પર નજર કરીએ તો માત્ર એક મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
2/7

આ યોજના સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે લાવવામાં આવી હતી, જેમાં ખાસ વાત એ છે કે તેમની કમાણી પણ તાલીમથી શરૂ થાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
Published at : 12 Jan 2025 08:24 PM (IST)
આગળ જુઓ





















