ભારતમાં બનેલી દવાઓ પર વધ્યો દુનિયાનો ભરોસો, નિકાસની સાથે કદમાં પણ થઈ રહ્યો છે વધારો

ફાર્માની સાથે મેડિકલ ઉપકરણોની નિકાસમાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં 12-15 ટકાનો વધારો જોવા મળ્યો છે. નિકાસમાં વધારા સાથે વિશ્વમાં ભારતનું કદ પણ વધી રહ્યું

હવે દુનિયા ભારતમાં બનેલી દવાઓ પર વિશ્વાસ કરવા લાગી છે. કોરોનાના સમયમાં પણ ભારતે અન્ય દેશોને દવાઓના ઘણા કન્સાઇનમેન્ટ આપ્યા હતા. સૌથી સારી માંગ અમેરિકાથી આવી. જો જોવામાં આવે તો, ભારત

Related Articles