શોધખોળ કરો

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

Rule Change From 1 August 2026: 1 ઓગસ્ટ 2026થી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, ITR ફાઇલિંગ, RBIની મોનેટરી પોલિસી અને Tatkal ટિકિટ બુકિંગ સહિત અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન અને બજેટ પર પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનશે.

Rule Change From 1 August 2026: જો તમે LPG સિલિન્ડરનો ઉપયોગ કરો છો, હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભર્યું નથી અથવા વારંવાર ટ્રેનમાં Tatkal ટિકિટ બુક કરો છો, તો 1 ઓગસ્ટ 2026થી અમલમાં આવનારા આ નવા નિયમો તમારા માટે ખૂબ જ મહત્વના છે. નવા મહિનાની શરૂઆત સાથે LPGની કિંમતોની સમીક્ષા થશે, RBIની મોનેટરી પોલિસી પર નિર્ણય આવશે, ITR ભરવાની સમયમર્યાદા પૂર્ણ થશે અને Tatkal ટિકિટ બુકિંગના નિયમોમાં પણ મોટા ફેરફારો લાગુ થશે.

1. LPG સિલિન્ડરની કિંમતોમાં થઈ શકે છે ફેરફાર

દર મહીનાની પહેલી તારીખે સરકારી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. તેથી 1 ઓગસ્ટે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરની નવી કિંમતો જાહેર થઈ  છે. જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 200 રૂપિયા ઘટી છે. 

2. ITR ભરવાની છેલ્લી તક

જો તમે હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી, તો હવે વધુ વિલંબ કરવો ભારે પડી શકે છે. નિર્ધારિત સમયમર્યાદા બાદ ITR ભરવાથી લેટ ફી, વ્યાજ અને અન્ય દંડનો સામનો કરવો પડી શકે છે. તેથી સમયસર ITR ફાઇલ કરવું વધુ યોગ્ય રહેશે.

આ પણ વાંચો: 8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

3. RBIની MPC બેઠક પર રહેશે સૌની નજર

1 ઓગસ્ટ બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પર બજારની નજર રહેશે. આ બેઠકમાં રેપો રેટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. જો વ્યાજદરમાં ફેરફાર થશે તો તેની અસર હોમ લોન, કાર લોન, EMI અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદર પર પણ જોવા મળી શકે છે.

4. Tatkal ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર

રેલવે મુસાફરો માટે પણ 1 ઓગસ્ટથી મહત્વનો ફેરફાર અમલમાં આવશે. Tatkal ટિકિટ બુકિંગને વધુ પારદર્શક બનાવવા અને નકલી બુકિંગ તથા બ્લેક માર્કેટિંગ અટકાવવા માટે રેલવેએ નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

શું બદલાશે?
Tatkal ટિકિટ બુક કરતી વખતે આધાર આધારિત વેરિફિકેશન (Authentication) ફરજિયાત રહેશે.
IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી રહેશે.
OTP દ્વારા ઓળખની પુષ્ટિ થયા બાદ જ ટિકિટ બુક કરી શકાશે.
આ નિયમોનો મુખ્ય હેતુ નકલી બુકિંગ અને બોટ્સ દ્વારા થતી ટિકિટોની કાળાબજારી પર રોક લગાવવાનો છે.

આ ફેરફાર બાદ સામાન્ય મુસાફરોને Tatkal ટિકિટ મળવાની શક્યતા વધશે.

5. સામાન્ય લોકો પર શું પડશે અસર?
LPG સિલિન્ડરની કિંમતમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
સમયસર ITR નહીં ભરનારાઓને દંડ અને વ્યાજ ભરવું પડી શકે છે.
RBIના નિર્ણયની અસર EMI અને FDના વ્યાજદર પર જોવા મળી શકે છે.
Tatkal ટિકિટ બુક કરતા પહેલા આધાર વેરિફિકેશન પૂર્ણ રાખવું જરૂરી બનશે.
નિષ્કર્ષ

1 ઓગસ્ટ 2026 માત્ર નવા મહિનાની શરૂઆત નથી, પરંતુ નાણાકીય અને મુસાફરી સંબંધિત અનેક મહત્વપૂર્ણ ફેરફારોનો દિવસ પણ છે. તેથી જો તમે હજુ સુધી ITR ફાઇલ કર્યું નથી અથવા આગામી દિવસોમાં Tatkal ટિકિટ બુક કરવાની યોજના ધરાવો છો, તો આ નવા નિયમોની અગાઉથી જાણકારી રાખવી તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.               

Frequently Asked Questions

RBIની MPC બેઠકના નિર્ણયની સામાન્ય લોકો પર શું અસર થશે?

આ બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણય લેવાશે, જે હોમ લોન, કાર લોન, EMI અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરોને અસર કરી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget