શોધખોળ કરો
Advertisement
આ ઓફર અંતર્ગત ફ્રીમાં મળી શકે છે ગેસ સિલિન્ડર, જાણો ઓફર વિશે
ઓફર અનુસાર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી ફ્રીમાં તેને યૂઝર્સ ખરીદી શકે છે. જો તમે આ ઓફરનો લાભ લો તો તમે સરળતાથી એક સિલિન્ડરના રૂપિયા બચાવી શકો છો.
પેટીએમ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. પેટીએમના દ્વારા ગેસ સિલિન્ડરનું પ્રથમ વખત બુકિંગ કરાવવા પર ગ્રાહકનો 700 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. યૂઝર્સ પેટીએમની આ સ્કીને લઈને ઘણાં ઉત્સાહિત છે.
કહેવાય છે કે, 700 રૂપિયા સુધીનું કેશબેક એટલે કે સિલિન્ડરની કિંમત બરાબર જેટલું થવા જાય છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કિંમત 701 રૂપિયા જેટલી છે.
આ ઓફર માત્ર 31 જાન્યુઆરી સુધી જ છે
ઓફર અનુસાર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી ફ્રીમાં તેને યૂઝર્સ ખરીદી શકે છે. જો તમે આ ઓફરનો લાભ લો તો તમે સરળતાથી એક સિલિન્ડરના રૂપિયા બચાવી શકો છો. તમને જણાવીએ કે, આ ઓફર માત્ર 31 જાન્યુઆરી સુધી જ છે.
આ ઓફરનો લાભ લેવા માટે તમારે માત્ર ફર્સ્ટએલપીજી પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. યૂઝર્સ દ્વારા કોડનો નાંખતા જ ગેસ સિલિન્ડર અને કેશબેકની સુવિધા આરામથી મળી જ શે. જ્યારે કોડ વગર તમે તેનો લાભ નહીં લઈ શકો.
તમને જણાવીએ કે, આ ઓફર ત્યારે જ કામમાં આવશે જ્યારે તમારા બુકિંગની રકમ 500 રૂપિયાથી વધારે હશે. સૌથી ખાસ વાત એ છે કે તમે આ ઓફરનો લાભ ત્યારે જ લઈ શકશો જ્યારે તમે પ્રથમ વખત પેટીએમથી ગેસ સિલિન્ડર બુક કરાવો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement