શોધખોળ કરો

Tomato Price Increased: લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં આવ્યો ઉછાળો, 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થયો ભાવ

Tomato Price Increased: ભાવ વઘવાના કારણે ટામેટા પકવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

Tomato Price Increased: કર્ણાટકમાં ખાસ કરીને બેંગ્લોરમાં ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. તાજેતરના ભૂતકાળમાં, ખેડૂતો ટામેટાના ભાવમાં ભારે ઘટાડા સામે વિરોધમાં શાકભાજી રસ્તા પર ફેંકતા જોવા મળ્યા હતા. જો કે હવે ટામેટા પકવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

બેંગ્લોર માર્કેટમાં ટામેટાંનો ભાવ 100 રૂપિયાને પાર

હોર્ટિકલ્ચરલ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી ઓફ લિ.ની પ્રાઇસ લિસ્ટમાં મંગળવારે ટામેટાંનો ભાવ રૂ. 75 જોવા મળ્યો હતો, બેંગલુરુમાં શાકભાજીની ઘણી દુકાનો અને મોલ્સે રૂ. 100 પ્રતિ કિલોને વટાવી દીધા હતા. કર્ણાટક તેમજ પડોશી રાજ્યોમાં ચક્રવાતથી ટામેટાના પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ભાવ આસમાને છે. ચક્રવાતની સાથે વાવાઝોડા અને વરસાદે પણ પાકને નુકસાન પહોંચાડ્યું છે.

ટામેટાંના ભાવ કેમ વધી રહ્યા છે?

નિષ્ણાતોના મતે રાજ્યના કોલાર જિલ્લો અન્ય જિલ્લાઓ કરતાં વધુ ટામેટાંનું ઉત્પાદન કરે છે. હાલમાં રાજ્યમાં 16,328 હેક્ટરમાં ટામેટાંનો પાક થાય છે. જૂન અને ઓગષ્ટ મહિનામાં પાક સારો આવે છે. રાજ્યમાં દર વર્ષે 9.50 લાખ મેટ્રિક ટન ટામેટાંનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે કોલાર માર્કેટમાં 15 કિલો ટામેટા 15 રૂપિયામાં વેચાતા હતા. હવે તે 80 અને 100 રૂપિયા થઈ ગયા છે. શિવમોગા, કારવાર, હુબલી, ધારવાડમાં જથ્થાબંધ ભાવ 50 થી 70 રૂપિયાની વચ્ચે છે.

બજારમાં ટામેટાના ભાવ બમણા થઈ ગયા

હાલમાં નાશિકથી બેંગ્લોર માર્કેટમાં ત્રણથી ચાર ટ્રક ટામેટાં આવી રહ્યા છે. સાંભાર અને અન્ય વાનગીઓનો તીખો સ્વાદ મેળવવા લોકો આમલી તરફ વળ્યા છે. અવિરત વરસાદને કારણે ઘણા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે બજારમાં ભાવ બમણા થઈ ગયા છે.

Hyundai Santro: ભારતીયો હેચબેક નથી ખરીદતા? હ્યુન્ડાઈ સેન્ટ્રોએ ઉત્પાદન બંધ કર્યુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

Embed widget