શોધખોળ કરો

આ કંપનીએ બનાવ્યું સિ્સનું પ્રથમ સોનાનું ATM કાર્ડ, જાણો કેટલી છે કિંમત

આ સોનાના કાર્ડની ખાસ વાત એ છે કે આ 18 કેરેટ સોનાનું બનેલું છે.

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ઘણાં સોનાનાં ઝવેરાત જોયા હશે. ઘણાં લોકોએ સોનાના જૂતા અને કપડાં વિશે સાંભળ્યું જ હશે. પરંતુ સોનાનાં ATM કાર્ડ વિશે તમે પહેલીવાર સાંભલળતા હશો. હા, બ્રિટીશ સરકારની માલિકીની કંપની ‘ધ રોયલ મિન્ટ’ એ વિશ્વનું પહેલું ગોલ્ડ એટીએમ કાર્ડ બનાવ્યું છે, જેની કિંમત લાખોમાં છે. કંપનીએ આ કાર્ડનું નામ ‘રેરીસ’ રાખ્યું છે. આ સોનાના કાર્ડની ખાસ વાત એ છે કે આ 18 કેરેટ સોનાનું બનેલું છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે એની કિંમત શું છે. આ એટીએમ કાર્ડ 18,750 યૂરો એટલે કે આશરે 14 લાખ 70 હજાર રૂપિયા છે. એની અનેક ખાસિયતોના કારણથી એને લક્ઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. - આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને હસ્તાક્ષર હશે. જે લોકોને ખરીદવા માટે વધારે આકર્ષણ કરે છે. - સોનાના આ કાર્ડથી લેણ-દેણ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ લાગતી નથી. - આ કાર્ડનો ગ્રાહકો ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને કોઈ ફોરેન એક્સચેન્જ ફી ચૂકવવી પડશે નહી. કંપની તરફથી હાલમાં આ વાત પર કોઈ જાણકારી આપવામાં આવી નથી કે, આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ કેટલા લોકો માટે રજૂ કરવામાં આવશે. પરંતુ એક દાવા મુજબ, સીમિત ગ્રાહકોને જ મળશે.

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget