શોધખોળ કરો

UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?

UPI Transaction Rules: યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર હવે 0.4% યુપીઆઈ MDR લાગુ કરી દેવામાં આવ્યો છે. 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેમેન્ટ કરવા પર MDR વસૂલવામાં આવશે. ચાલો જાણીએ કે MDR નો કેટલો હિસ્સો કોના ખિસ્સામાં જશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 15 ઓક્ટોબરથી ₹2000થી વધુના UPI પર 0.40% MDR લાગશે.
  • આ MDRનો હિસ્સો ઇસ્યુઅર બેંક, મર્ચન્ટ એક્વાયરર, UPI એપ્સને મળશે.
  • ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત રહેશે, વેપારીઓને MDR લાગુ.

UPI Transaction Rules:  15 ઓક્ટોબરથી દેશભરમાં દરેક ટ્રાન્ઝેક્શન પર MDR લાગી જશે. આ મુજબ હવે 2000 થી વધુના પેમેન્ટ પર 0.40% MDR આપવો પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ નાણાં કોની પાસે જશે અને કેટલા હિસ્સામાં વહેંચાશે. બસ MDR નો આ જ હિસાબ-કિતાબ આપણે અહીં કરી રહ્યા છીએ, જેનાથી તમને સમજાશે કે સૌથી વધુ નાણાં કોને મળવાના છે.

 

કોને કેટલો હિસ્સો મળશે?

  • ઈશ્યુઅર બેંક: ઈશ્યુઅર બેંક એટલે કે ગ્રાહકનું ખાતું જે બેંકમાં છે તેને સૌથી મોટો હિસ્સો મળશે. ઈશ્યુઅર બેંક પાસે 40% હિસ્સો જવાનો છે.
  • મર્ચન્ટ એક્વાયરર: દુકાનદાર કે મર્ચન્ટનું પેમેન્ટ પ્રોસેસ કરવા વાળી બેંકને મર્ચન્ટ એક્વાયરર કહેવામાં આવે છે અને તેમના હિસ્સામાં 30% આવવાનો છે.
  • યુપીઆઈ એપ્સ: થર્ડ-પાર્ટી યુપીઆઈ એપ્સ જેમ કે ફોન પે, ગૂગલ પે, કે પેટીએમ જેવી એપ્સ દ્વારા ગ્રાહક પેમેન્ટ સ્કેન કરે છે. તેમને 20% હિસ્સો આપવામાં આવશે.
  • એપના સ્પોન્સર બેંક: UPI એપ્સને બેકએન્ડ બેંકિંગ અને ટેકનિકલ સપોર્ટ આપનારી પાર્ટનર બેંકને બાકી વધેલો 10% હિસ્સો જવાનો છે.

આ પણ વાંચો....2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત

10000 ના પેમેન્ટથી સમજો હિસાબ-કિતાબ:

  • ધારી લો કે કોઈ ગ્રાહકે જો કોઈ દુકાન પર 10000 રૂપિયાની ખરીદી કરી તો 0.4% MDR કપાશે. એટલે કે 10000 ના થયા 40 રૂપિયા. હવે આ 40 રૂપિયામાંથી ઈશ્યુઅર બેંકને 40% એટલે કે 16 રૂપિયા મળશે.
  • ત્યાં જ, મર્ચન્ટ એક્વાયરર એટલે કે દુકાનદારની બેંકને 30% મળશે, એટલે 12 રૂપિયા થયા. આ પછી યુપીઆઈ એપ્સને 20% ના હિસાબે 8 રૂપિયા મળશે અને એપ્સને સપોર્ટ કરવા વાળી બેંકોને 10% ના હિસાબે 4 રૂપિયા મળશે.

કોના હિસ્સામાં આવશે સૌથી વધુ નાણાં?

સ્પષ્ટ વાત છે કે આ હિસાબ-કિતાબથી ઈશ્યુઅર બેંક એટલે કે ગ્રાહકનું ખાતું જે બેંકમાં છે, તેને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે અને તેના હિસ્સામાં જ સૌથી વધુ નાણાં જઈ રહ્યા છે. ત્યાં જ, સૌથી ઓછા નાણાં એપ્સને સપોર્ટ અને સ્પોન્સર કરવા વાળી બેંકને મળશે.

ગ્રાહકો માટે UPI ચુકવણી મફત રહેશે.

RBI એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે યુઝર્સ માટે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને વ્યક્તિ-થી-વેપારી (P2M) UPI પેમેન્ટ બંને મફત રહેશે. જોકે, ₹2,000થી ઓછી કિંમતના P2M UPI ટ્રાન્જેક્શન પણ વેપારીઓ માટે મફત રહેશે. જોકે, ₹2,000થી વધુના કેટલાક P2M ટ્રાન્જેક્શન પર વેપારીઓ પાસેથી MDR વસૂલવામાં આવી શકે છે.

Frequently Asked Questions

UPI ટ્રાન્ઝેક્શન પર MDR ક્યારથી લાગુ થશે અને કેટલો હશે?

15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુના UPI પેમેન્ટ પર 0.40% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ પડશે. આ ચાર્જ વેપારીઓ પર લાગશે.

MDR માંથી કોને કેટલો હિસ્સો મળશે?

ઈશ્યુઅર બેંકને 40%, મર્ચન્ટ એક્વાયરરને 30%, UPI એપ્સને 20% અને એપની સ્પોન્સર બેંકને 10% હિસ્સો મળશે.

ગ્રાહકો માટે UPI દ્વારા ચુકવણી મફત રહેશે કે કેમ?

હા, ગ્રાહકો માટે P2P અને P2M બંને પ્રકારની UPI ચૂકવણી મફત રહેશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

MDR ના વિતરણમાં સૌથી વધુ નાણાં કોને મળશે?

MDR ના વિતરણમાં સૌથી વધુ નાણાં (40% હિસ્સો) ઈશ્યુઅર બેંકને મળશે. ગ્રાહકનું ખાતું જે બેંકમાં છે તેને સૌથી વધુ ફાયદો થશે.

Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
Stock Market: લીલા નિશાને શરૂઆત છતાં બજાર ગગડ્યું, સેન્સેક્સ 84 હજાર-નિફ્ટી 26 હજારની નજીક
Stock Market: લીલા નિશાને શરૂઆત છતાં બજાર ગગડ્યું, સેન્સેક્સ 84 હજાર-નિફ્ટી 26 હજારની નજીક
Retirement Benefits: નિવૃત્ત કર્મચારીઓની મોટી જીત, મળશે 33.95 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી
Retirement Benefits: નિવૃત્ત કર્મચારીઓની મોટી જીત, મળશે 33.95 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી
Advertisement

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
Embed widget