VI Recharge: વોડાફોનના બેસ્ટ રિચાર્જ પ્લાન, જાણો ડેટા, કોલિંગ સાથે બીજો શું થશે ફાયદો
ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે. દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે. દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારા પ્રિપેડ પ્લાન છે.
વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સને મફત ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે. વોડાફોનનો 155 રુપિયાનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે. બીજા ઘણા બધા વોડાફોનના રિચાર્જ છે જેમાં તમે સસ્તામાં રિચાર્જ કરાવી અનેક લાભ ઉઠાવી શકો છો.
વોડાફોન 155 રિચાર્જ
વોડાફોનના 155 રુપિયાના રિચાર્જમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.
વોડાફોન 219 રિચાર્જ
વોડાફોનના 219 રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે.
વોડાફોન 249 રિચાર્જ
વોડાફોનના 249 રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 1.5 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.
વોડાફોન 199 રિચાર્જ
વોડાફોનના 199 રુપિયાના રિચાર્જમાં તમને 18 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 1 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.
વોડાફોન 209 રિચાર્જ
વોડાફોનના 209 રુપિયાના રિચાર્જમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. 4 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.
સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારુ પ્રિપેડ પ્લાન છે.