શોધખોળ કરો

1 ડિસેમ્બરથી કઈ-કઈ ટેલિકોમ કંપનીના દર મોંઘા થશે? જાણો વિગત

વોડાફોન ઈન્ડિયાએ 1 ડિસેમ્બરથી ટેલિફોન દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વોડા-આઈડિયાની જાહેરાતના કારણે એરટેલે પણ દર વધારવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: વોડાફોન ઈન્ડિયાએ 1 ડિસેમ્બરથી ટેલિફોન દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે કેટલી માત્રામાં દર વધારવામાં આવશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભાવ વધારાના પગલે વોડા-આઈડિયાના 30 કરોડ ગ્રાહકોને અસર થશે. વોડા-આઈડિયાની જાહેરાતના કારણે એરટેલે પણ દર વધારવાની જાહેરાત કરી છે. 1 ડિસેમ્બરથી કઈ-કઈ ટેલિકોમ કંપનીના દર મોંઘા થશે? જાણો વિગત ઉલ્લેખનીય છે કે વોડાફોને ટેલિફોન ઈન્ડસ્ટ્રીમાં એક ત્રિમાસિક ગાળા દરમિયાન 50,921 કરોડની વિક્રમી ખોટ નોંધાવી હતી. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે એડજસ્ટ ગ્રોથ રેવેન્યુ મામલે સરકારની તરફેણમાં ચુકાદો આપતાં વોડા-આઈડિયા અને એરટેલને આ રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વોડા-આઈડિયાએ ટેલિકોમ વિભાગને 54,184 કરોડ ચૂકવવાના રહેશે. 1 ડિસેમ્બરથી કઈ-કઈ ટેલિકોમ કંપનીના દર મોંઘા થશે? જાણો વિગત સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વોડાફોન-આઈડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં તેઓ તેમનો વ્યવસાય ચાલુ રાખશે. સરકાર દ્વારા ટેલિકોમ સેક્ટરને રાહત આપવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતીની રચના પણ કરવામાં આવી છે. 1 ડિસેમ્બરથી કઈ-કઈ ટેલિકોમ કંપનીના દર મોંઘા થશે? જાણો વિગત વોડા-આઈડિયાએ જંગી ખોટ જાહેર કરી હોવા છતાં સોમવારે તેના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોઈ પણ ટેલિકોમ કંપની તેનું કામકાજ બંધ કરે તેવું સરકાર ઈચ્છતી નથી. આ નિવેદનના પગલે વોડા-આઈડિયાના શેરનો ભાવ 25 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget