શોધખોળ કરો

બેન્ક લોન ગેરન્ટર બનતા અગાઉ બે વખત વિચારો, નામ હટાવવું નથી એટલું સરળ, જાણો પ્રોસેસ

જો કોઈ તમને ભવિષ્યમાં બેન્ક લોન ગેરન્ટર બનવાનું કહે છે, તો તમારે તેમાં સામેલ જવાબદારીઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે

Loan Guarantor Responsibilities: જીવનમાં એવો સમય આવે છે જ્યારે પરિવારના કોઈ સભ્ય, મિત્ર અથવા દૂરના સંબંધીને બેન્ક પાસેથી લોનની જરૂર પડે છે. બેન્ક ઘણીવાર લોન આપવાના બદલામાં ગેરન્ટરની માંગ કરે છે. મિત્રો અને સંબંધીઓના આગ્રહથી આપણે ઘણીવાર ગેરન્ટર બનવા માટે સંમત થઈએ છીએ. ઘણા લોકો ગેરન્ટર બનવાની જવાબદારીઓથી અજાણ હોય છે અને પછીથી પોતાના નિર્ણય પર પસ્તાવો કરે છે.

જો કોઈ તમને ભવિષ્યમાં બેન્ક લોન ગેરન્ટર બનવાનું કહે છે, તો તમારે તેમાં સામેલ જવાબદારીઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે એકવાર તમે બેન્ક ગેરન્ટર બન્યા પછી તમે તમારું નામ બેન્ક ગેરન્ટરમાંથી હટાવી શકો છો કે નહીં.

લોન ગેરન્ટરની જવાબદારીઓ શું છે?

જો કોઈ વ્યક્તિ લોન માટે ગેરન્ટર બને છે તો તેનો અર્થ એ છે કે તેઓ લોનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. આનો અર્થ એ છે કે જો ઉધાર લેનાર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેન્ક ગેરન્ટર પાસેથી સીધા પૈસા વસૂલ કરી શકે છે.

ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 128 હેઠળ ગેરન્ટરની જવાબદારી ઉધાર લેનાર જેટલી જ છે. આનો અર્થ એ છે કે લોનની ચુકવણી ન થાય તો બેન્ક ગેરન્ટર પાસેથી બાકી રકમ વસૂલ કરી શકે છે.

શું ગેરન્ટર બન્યા પછી તમારું નામ દૂર કરવું શક્ય છે?

જો તમે કોઈની લોન માટે ગેરંટર છો અને હવે તમારું નામ દૂર કરવા માંગો છો તો ચોક્કસ પરિસ્થિતિઓ પૂરી કરવી આવશ્યક છે. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો ઉધાર લેનાર બેન્કને તમારું નામ દૂર કરવા કહે અને એક નવો ગેરન્ટર તમારી જગ્યાએ ઊભા રહેવા તૈયાર હોય. વધુમાં કેટલાક કિસ્સાઓમાં તમે કાનૂની સલાહ લઈ શકો છો અને ચોક્કસ પરિસ્થિતિઓના આધારે ગેરન્ટરમાંથી તમારું નામ દૂર કરી શકો છો.

કોઈ પણ વ્યક્તિ માટે લોન ગેરન્ટર બનતા પહેલા તમારે ઘણી વખત વિચાર કરવો જોઈએ. જો તમે લોન ગેરન્ટર બનવાનું નક્કી કર્યું હોય તો તમારે વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિથી વાકેફ હોવું જોઈએ. વધુમા જો તમે લોનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા તૈયાર હોવ તો જ તમારે ગેરન્ટર બનવું જોઈએ.

ટોપ સ્ટોરી

આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
Stock Market: ધનતેરસ પર શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 80 હજારની નજીક પહોંચ્યો
દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?
દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
Embed widget