સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?

સોવરિન ગોલ્ડ બોન્ડ લઘુતમ 1 ગ્રામ સોનાનો હોય છે, એટલે કે બોન્ડની કિંમત 1 ગ્રામ સોનાની હાલની કિંમત જેટલી હોય છે.

ભારતમાં સોનામાં રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણા દેશના મધ્યમ વર્ગના પરિવારોના વડીલો પણ લાંબા ગાળાના રોકાણ માટે સોનામાં રોકાણ કરવાની સલાહ આપે છે. પરંતુ, જો તમે

Related Articles