શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ વર્ષે ભારતમાં  લોન્ચ થશે WhatsApp Pay, ગુગલ પેને આપશે જોરદાર ટક્કર

WhatsAppના હેડે કહ્યું કે, ભારતમાં વોટ્સએપ બિઝનેસ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. નાના બિઝનેસ વોટ્સએપ મારફતે પોતાના ગ્રાહકોથી કનેક્ટ કરી રહ્યા છે.

  નવી દિલ્હીઃ WhatsAppના ગ્લોબલ  હેડ Will Cathcart પ્રથમવાર ભારત આવ્યા છે. નવી દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં વોટ્સએપના હેડ અને નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત હાજર રહ્યા હતા આ ઇવેન્ટમાં સમગ્ર ધ્યાન ઇન્ડિયામાં વોટ્સએપ કઇ રીતે લોકોને કનેક્ટ કરી રહ્યુ છે તેના પર રહ્યુ હતું. તે સિવાય વોટ્સએપ બિઝનેસની સફળતાની જાણકારી આપવામાં આવી હતી. વોટ્સએપ બિઝનેસ અંગે WhatsAppના હેડે કહ્યું કે, ભારતમાં વોટ્સએપ બિઝનેસ ઝડપથી વિકાસ  કરી રહ્યું છે. નાના બિઝનેસ વોટ્સએપ મારફતે પોતાના ગ્રાહકોથી કનેક્ટ કરી રહ્યા છે. દરમિયાન વોટ્સએપ હેડે કહ્યું કે, અમે વોટ્સએપ પેમેન્ટને યુપીઆઇ સ્ટાન્ડર્ડ પર સફળતાપૂર્વક પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને અમે તેને વિસ્તારીત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વોટ્સએપ પર પેમેન્ટ કરવું મેસેજ મોકલવા જેટલું સરળ રહેશે. અમે આ સર્વિસ ભારતમાં આ વર્ષે જ શરૂ કરવાના છીએ. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું કે, અમે વોટ્સએપ પેનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. કંપની ઘણા સમયથી ભારતમાં રેગ્યુલેશન સાથે ઝઝૂમી રહી છે. ભારતમાં વોટ્સએપના સૌથી વધુ યુઝર્સ છે અને કંપની અહી વોટ્સએપ પે શરૂ કરવા માંગે છે. લોકો તેનો ઉપયોગ કરશે. આ લોકો માટે ટ્રાજેક્શનની સરળ રીત હશે.નોંધનીય છે કે ઘણા સમયથી ભારતમાં  વોટ્સએપ પેને લઇને વાતચીત ચાલી રહી છે પરંતુ ડેટા લોકલાઇઝેશન અને ક્લિયરન્સને કારણે તેમાં મોડું થઇ રહ્યું છે. ડેટા લોકલાઇઝેશનને વાતચીત અંતિમ તબક્કામાં છે.
Will Cathcartએ કહ્યું કે, નીતિ આયોગ સાથે પાર્ટનરશીપ અમારા માટે સન્માનની વાત છે અને તે હેઠળ ભારતમાં મહિલા બિઝનેસ લીડર્સને  હેલ્પ અને સપોર્ટ કરવામાં આવશે. વોટ્સએપ પે શરૂ થતાં તે ગુગલ પેને ટક્કર આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

Embed widget