માઇક્રોચિપના બિઝનેસ માટે સિયાચિન પર કબજો કેમ કરવા માંગે છે ચીન અને પાકિસ્તાન?

પ્રતિકાત્મક તસવીર
આવી સ્થિતિમાં એક સવાલ એ ઊભો થાય છે કે ચીન અને પાકિસ્તાન શા માટે આ ગ્લેશિયર પર કબજો કરવા માંગે છે
વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયર 1984થી વિવાદોમાં રહ્યું છે. આ વિસ્તાર 1984માં ભારતીય સેનાએ કબજે કર્યો હતો. ત્યારથી આ ગ્લેશિયર પર પાકિસ્તાન અને ભારતની સેનાઓ સામસામે છે.

