શોધખોળ કરો

X Down: એક્સ ટ્વિટર ડાઉન ? 24 કલાકમાં બીજી વખત મુશ્કેલી થતા યૂઝર્સ પરેશાન

યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે 24 કલાલથી ઓછા સમયમાં બીજી વખત X ડાઉન થતા યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા X ટ્વિટર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે 24 કલાલથી ઓછા સમયમાં બીજી વખત X ડાઉન થતા યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. હતાશ થઈને કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ટ્વિટર ઓપરેટ કરતી વખતે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન થવાના કારણે  કોઈ પોસ્ટ લોડ થઈ શકતી નથી. એક દિવસ પહેલા રવિવારે પણ X ડાઉન થયું હતું. જેના કારણે લાખો યુઝર્સ થોડા સમય માટે પરેશાન થયા હતા.

ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ X ( પહેલા ટ્વિટર) ની સેવાઓ રવિવારે પણ અચાનક બંધ થઈ ગઈ હતી. યૂઝર્સને ટ્વીટ કરવામાં અને રિફ્રેશ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.  યૂઝર્સે તેમની પોતાની ટાઈમલાઈન જોઈ શકતા નહોતા. ડાઉન ડિટેક્ટરે પણ પુષ્ટિ કરી હતી કે X   ડાઉન છે. એક્સમાં સમસ્યા વિશે ડાઉન ડિટેક્ટર પર સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી. 

એલોન મસ્કના ઇન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મની સેવાઓ રવિવારે બપોરે 12 વાગ્યાથી બંધ જોવા મળી હતી.  ડાઉન ડિટેક્ટર પર એક્સ  આઉટેજ અંગેની ફરિયાદો પણ વધી હતી.  એક્સની વેબસાઇટ ડાઉન થઈ હતી. 24 કલાકમાં એક્સ બીજી વખત ડાઉન થતા યૂઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. 

એક્સ બે મહિના પહેલા પણ ડાઉન હતુ

એક્સ  ડાઉન થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ 1 જુલાઈના રોજ, X વૈશ્વિક સ્તરે ડાઉન થઈ ગયું હતું. લગભગ 4,000  યૂઝર્સે ડાઉન ડિટેક્ટર પર ટ્વિટર સાથે સમસ્યાઓની જાણ કરી હતી.  ડાઉન ડિટેક્ટર એક વેબસાઇટ  છે જે ઑનલાઇન સેવાઓ ડાઉન થાય તેના પર નજર રાખે છે. 

હજારો યુઝર્સે ફરિયાદ કરી હતી કે ટ્વિટર તેમની ટ્વીટ રિફ્રેશ કરતું નથી. એલોન મસ્કની એન્ટ્રી પછી X  ડાઉન થયું તે ચોથી વખત છે. કેટલાક યુઝર્સ તેમની સમસ્યાઓ વિશે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પના નિવેદનની મોટી અસર! ચાદીમાં ₹7000 અને સોનામાં ₹2300 નો ઘટાડો, જાણો ગોલ્ડની લેટેસ્ટ કિંમત
ટ્રમ્પના નિવેદનની મોટી અસર! ચાદીમાં ₹7000 અને સોનામાં ₹2300 નો ઘટાડો, જાણો ગોલ્ડની લેટેસ્ટ કિંમત
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
નોકરી જતી રહી છે? ટેન્શન ના લો, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કોને મળશે લાભ
નોકરી જતી રહી છે? ટેન્શન ના લો, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કોને મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget