શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: કોરોનાની સારવારમાં 94 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, ઉપયોગ માટે કરશે અરજી
કંપનીએ એવો પણ દાવો કર્યો કે કોરોનાના ગંભીર દર્દીઓ પર તેમની વેક્સિન 100 ટકા અસરકારક સાબિત થઈ છે.
વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને હજારો લોકોને કોરોના કાળ બનીને ભરખી ગયો છે. આ સ્થિતિમાં તમામ દેશ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની ફાર્મા કંપની મોર્ડનાએ સોમવારે જાહેરાત કરી કે, તેમની વેક્સીન 94.1 ટકા અસરકારક છે. કંપનીએ એવો પણ દાવો કર્યો કે કોરોનાના ગંભીર દર્દીઓ પર તેમની વેક્સિન 100 ટકા અસરકારક સાબિત થઈ છે.
કંપનીએ આ ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ વધુ એક પગલું ભર્યું છે. મોર્ડના ફાર્માએ કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે યુએસએફડીએ અને યૂરોપીન મેડિસન એજન્સી અમેરિકા માટે 20 મિલિયન ડોઝ તૈયાર કરવાનું આયોજન છે.
'મારા પતિને સ્પામાં કામ કરતી મુસ્લિમ છોકરી સાથે છે સંબંધ, સસરા-દીયર મારી સાથે શરીર સુખ માણવા માગે છે....'
દિલ્હીમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવા હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા, કેજરીવાલ સરકારે કર્યો આદેશ
નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી ? જાણો મહત્વના સમાચાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion