શોધખોળ કરો

Watch Viral Video:જ્યારે ફેણ ચઢાવેલા ઝેરીલા વિશાળ સાપ સામે આવી ગઇ ગાય, પછી શું થયું, જુઓ વીડિયો

હાલ સોશિયલ મીડિયા પર સાપ અને ગાયનો એક વીડિયો વાયરલ થયો છે. બંનેની મિત્રતા જોઇને આપ દંગ રહી જશો

Viral Video: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગાયની સામે સાપ બેઠો છે. ગાય તેને કંઇક બીજી જ વસ્તુ સમજીને  ચાટવા લાગે છે. યુઝર્સે આ ખતરનાક વીડિયો પર ઘણી અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

અત્યાર સુધી તમે પ્રાણીઓ વચ્ચે લડાઈના ઘણા વીડિયો જોયા હશે. ગાય અને સાપ વિશે ગામડાઓમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. હાલ ગાય અને સાપનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો.

આ વીડિયોમાં ગાય અને સાપની મિત્રતા દેખાઈ રહી છે. આમ તો ઝેરીલા સાપને જોઈને લોકોમાં હલચલ મચી ગઈ છે, પરંતુ આ ગાય અને સાપ વચ્ચેનો પ્રેમ જોઈને તમે પણ દંગ રહી જશો. IFS (IFS) સુશાંત નંદાએ આ વીડિયો શેર કરીને બંને પ્રાણીઓ વચ્ચેની મિત્રતા શેર કરી છે.

ગાય સાપને રમકડું સમજીને જાણે તેની સાથે રમે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સાપ ખૂબ જ ઝેરી લાગે છે. વીડિયોમાં તે સાપ ગાયની સામે જ દેખાય છે. સૌથી મોટી વાત એ છે કે બંનેમાંથી કોઈ એક બીજાથી ડરતા નથી, પરંતુ આત્મીયતા દર્શાવે છે. સાપ ગાયના મોંની સામે ફેણ ચઢાવીને બેઠો છે અને ગાય તેની સામે એકીટસે જોઇ રહી છે

બંને પ્રાણીઓ પોતપોતાની જગ્યાએથી બિલકુલ ખસતા નથી. થોડા સમય પછી, સાપ પોતાની ફેણ  નીચી કરે છે અને ગાયના મોં પાસે આવે છે. આ પછી ગાય સાપના ફેલાયેલા ફેણને તે ચાટવા લાગે છે,  આ દ્રશ્ય એકદમ  અદભૂત છે. આશ્ચ્રર્યની વાત એ છે કે ગાય આટલા ચેન ચાળા કરે છે તો પણ સાપ કેમ આક્રમક નથી બનતો .

યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક ખેતરનો છે. વીડિયોમાં ગાયની પાછળ બીજી પણ ઘણી બધી ગાયો જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા કેપ્શન લખવામાં આવ્યું છે કે, ' તેને વિગતવાર કહેવું મુશ્કેલ છે. સાચા પ્રેમથી વિશ્વાસ પ્રાપ્ત થયો છે”. આ બંને પ્રાણીઓના પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાl  પ્રચલિત છે કે, દૂધ પીવડાવનારને પણ સાપ કરડે છે. જેના કારણે યુઝર્સ વીડિયો જોયા બાદ ચોંકી ગયા હતા. ઘણા યુઝર્સ આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, 'નંદીને નાગ દેવ સાથે પ્રેમ થઈ ગયો'.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget