હાથરસ દુર્ઘટના બાદ અંધશ્રદ્ધા કાયદાની ઉઠી ડિમાન્ડ, જાણો ક્યાં રાજ્યોમાં આ કાયદો લાગૂ

ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિએ હાથરસમાં તેમના પ્રવચન દરમિયાન ભક્તોને કહ્યું હતુ કે પ્રવચન બાદ ચરણની રજ લઇ જજો, જીવનની સઘળી સમસ્યા દૂર થઇ જશે.

હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગને લઈને મોટો ખુલાસો થયો છે. ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિ દાવો કરે છે કે તેમની પાસે એક ખાસ પ્રકારનું પાણી છે, જેને પીવાથી અને પગની ધૂળ લગાવવાથી તમામ

Related Articles