શોધખોળ કરો

રાજ્યના 30 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવ્યા, જાણો ક્યા ત્રણ જિલ્લા હજુ પણ કોરોનામુક્ત ?

અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો હતો.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 30 જિલ્લામાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો છે. રાજ્યના 30 જિલ્લામાં  કોરોના પોઝિટિવના કેસ નોંધાયેલા હતાં. રાજ્યના ત્રણ જિલ્લાઓ હજુ સુધી કોરોના મુક્ત રહ્યા છે. આ જિલ્લામાં અમરેલી, દેવભૂમિ દ્ધારકા, જૂનાગઢનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. થાન ખાતે રહેતા ૬૧ વર્ષના વ્યક્તિનો  કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની આવી છે. જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગુજરાતના ત્રણ જિલ્લા અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં કોરોનાનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાનો કુલ આંક  2624 પર પહોંચ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

Embed widget