શોધખોળ કરો

ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોજ પર લાવી ને......

યુવતી રાત્રે 9 વાગ્યાની આસપાસ સેક્ટર-7માં હોસ્પિટલ સામે વોકિંગ કરવા નીકળી હતી ત્યારે અચાનક પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી યુવતી ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે યુવક પરત ફર્યો અને સામેથી ચાલીને આવતી યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો.

ગાંધીનગર: સેક્ટર-7માં રહેતી અને ચિલોડામાં સીઆરપીએફની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર ફરજ બજાવતી મહિલા ડોક્ટર તેના ઘરની નજીક ફૂટપાથ પર રાતે વોકિંગ કરી રહી હતી. ત્યારે સામેથી એક યુવક આવ્યો અને યુવતીના નિતંબ પર હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.) ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોજ પર લાવી ને...... યુવતીએ આ શું કરે છે કહેતા યુવક ભાગવા લાગ્યો હતો. પરંતુ યુવતીએ હિંમતભેર તેને ઝડપી અને ઢસડીને રોડ પર લઈ આવી હતી. ડોક્ટર યુવતીએ યુવકને પકડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ કરાતાં સેક્ટર-7 પોલીસ આવી પહોંચી અને છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરી હતી. ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોજ પર લાવી ને...... યુવતી રાત્રે 9 વાગ્યાની આસપાસ સેક્ટર-7માં હોસ્પિટલ સામે વોકિંગ કરવા નીકળી હતી ત્યારે અચાનક પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી યુવતી ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે યુવક પરત ફર્યો અને સામેથી ચાલીને આવતી યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો. ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોજ પર લાવી ને...... યુવતીએ આ શું કરે છે કહેતા યુવક હસવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ હિંમત બતાની તેના શર્ટનો કોલર પકડી લીધો હતો. યુવકે પોતાને છોડાવવાની કોશિશ કરતા યુવતી તેને ઢસડીને રોડ પર લઈ આવી હતી. ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોજ પર લાવી ને...... રોડ પરથી પસાર થતાં લોકો ભેગા થઈ ગયા હતાં અને યુવકને ઝડપી લીધો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા સેક્ટર-7 પોલીસ આવી પહોંચી હતી. છેડતી કરનાર યુવકનું નામ પુછતા ધર્મેશચન્દ્ર કિશોરચન્દ્ર મહેતા હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

Embed widget