શોધખોળ કરો

ગુજરાતના આ ભાજપ સાંસદે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપી જન આંદોલનની ચેતવણી, સરકારી દખલના કારણે ગુસ્સો-આક્રોશ હોવાનું કહેલું

વસાવાએ રાજીનામાનો નિર્ણય લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. વસાવાએ આ પત્રમાં પોતાના મતવિસ્તારમાં લોકો જન આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચેતવણી આપી હતી.

ગાંધીનગરઃ ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજીનામું આપી દેતાં ખળભળાટ મચ્યો છે. વસાવાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને પત્ર લખીને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો ધડાકો કર્યો હતો. વસાવાએ રાજીનામાનો નિર્ણય લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. વસાવાએ આ પત્રમાં પોતાના મતવિસ્તારમાં લોકો જન આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચેતવણી આપી હતી. ઈકો-સેન્સિટિવ ઝોનના બહાને આદિવાસીઓની માલિકીની જમીનમાં સરકારી દખલગીરીના કારણે લોકોમાં ભારે ગુસ્સો અને નારાજગી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વસાવાએ મોદીને લખેલો આખો પત્ર આ પ્રમાણે છે. ગુજરાતના આ ભાજપ સાંસદે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપી જન આંદોલનની ચેતવણી, સરકારી દખલના કારણે ગુસ્સો-આક્રોશ હોવાનું કહેલું ગુજરાતના આ ભાજપ સાંસદે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપી જન આંદોલનની ચેતવણી, સરકારી દખલના કારણે ગુસ્સો-આક્રોશ હોવાનું કહેલું

ટોપ સ્ટોરી

CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો

ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા

આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'
આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા

ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Embed widget