શોધખોળ કરો

કોરોના વાયરસને રોકવા રૂપાણી સરકારનો આદેશ, 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, લગ્ન હોલ બંધ રહેશે

સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા જાહેર સ્થળો પર મેળાવડા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો હતો.

ગાંધીનગરઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર સક્રીય થઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, લગ્ન હોલ અને લગ્નની વાડી બંધ રાખવામાં આદેશ આપ્યો હતો. સાથે આરોગ્ય વિભાગે પોતાના આદેશમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા મેડિકલ હોમિયોપેથિક અને આયુર્વેદ દવાખાના હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી હોય તો નજીકના જાહેર નિયામક અથવા આરોગ્ય હેલ્પલાઇન નંબર 104 પર અથવા નજીકના સરકારી દવાખાને ફરજિયાત જાણ કરવાની રહેશે. સાથે સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા જાહેર સ્થળો પર મેળાવડા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો હતો. ઉપરાંત કોરોના વાયરલના કારણે હેન્ડ સેનિટાઇઝર્સ તથા માસ્કાનું કાળા બજાર કરતા સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજ્યમાં 25 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે જેણે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા ખાતે 355 જેટલી દુકાનોની ચકાસણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

Embed widget