શોધખોળ કરો

ગાંધીનગરઃ સસરાએ યુવતીને પતિ સાથે સેક્સ નહીં માણવા કર્યું ફરમાન કારણ જાણીને ચોંકી જશે, યુવતી પહોંચી પોલીસ સ્ટેશન....

મહિલાએ આરોપ લગાવ્યો કે સાસુ સામેથી તેના સસરાને છેડતી કરવા માટે મોકલતા હતા.

અમદાવાદઃ વડોદરાની મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે સસરા તેને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની નાપાડે છે. સસરાનું કહેવું છે કે, તેનામાં કોઈ પ્રેતાત્માનો વાસ છે. અને જો તે પતિ સાથે શારીરિક સુખ માણસે તો આત્મા તેના પતિના શરીરમાં પ્રવેશી જશે. ગાંધીનગરના સેક્ટરમાં 22માં રહેતી ફરિયાદી મહિલાએ જ્યારે આ મામલે ફરી રજૂઆત કરી તો સાસુ-સસરા અને પતિએ તેની સાથે મારપીટ કરી હતી. જેથી તેણે પોલીસની મદદ માગી અને ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરાના અલકાપુરીની રહેવાસી મહિલાએ 2020માં ગાંધીનગર યુવક સાથે લગ્ન કર્યા હતા. ફરિયાદ અનુસાર સસરાને મહિલાની અંદર કોઈ આત્માનો વાસ હોવાનું લાગતું હતું અને જો તે તેના પતિ સાથે શરીર સુખ માણસે તો આત્મા તેના પતિના શરીરમાં પ્રવેસી જશે. મહિલાએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો સાસુ સસરા અને પતિ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે સાસુ સામેથી તેના સસરાને છેડતી કરવા માટે મોકલતા હતા. ફરિયાદ નુસાર મહિલા ઘરે એકલી હોય ત્યારે સાસુ જ સસરાને શારીરિક છેડતી કરવા માટે મોકલતા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ ફરિયાદ કરવા પર સાસુ-સસરા અને પતિએ આકરું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જે બાદ મહિલાએ ગુનાહીત ધાકધમકી આપવી અને ઘરેલુ હિંસા કરવાની ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget