શોધખોળ કરો

ગાંધીનગરઃ 2007ની પેટર્નથી વિધાનસભા ચૂંટણી લડશે કોગ્રેસ, રાહુલ-પ્રિયંકા ગાંધી ક્યારથી શરૂ કરી શકે છે પ્રચાર

ઉદયપુરમાં કૉંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ 2007ની પેટનર્થી લડશે.

ગાંધીનગરઃ ગુજરાત કૉંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉદયપુરમાં કૉંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ 2007ની પેટનર્થી લડશે. તે સિવાય રાહુલ અને પ્રિયંકા ગાંધી જૂન મહિનાથી જ પ્રચંડ પ્રચારની શરુઆત કરશે.

રાહુલ અને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ઉદયપુરમાં કૉંગ્રેસના દેશભરના દિગ્ગજ નેતાઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી.  એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે, કોંગ્રેસ 2007ની પેટર્નથી 2022ની ચૂંટણી લડશે.  દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે.  કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, પ્રદેશ પ્રમુખને ઝોન અને જિલ્લા પ્રમાણેની જવાબદારી અપાશે.  કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોનિયા ગાંધી દેશના દિગ્ગ્જ નેતાઓને આપશે.

મળતી માહિતી અનુસાર, જૂન મહિનામાં રાહુલ અને સોનિયા ગાંધીની ચાર મોટી સભાનું પ્રદેશ કૉંગ્રેસે આયોજન કર્યુ છે.  શક્યતા છે કે 12 જૂનના રોજ રાહુલ ગાંધી દાંડીમાં સભાને સંબોધન કરશે. તો ત્યાર બાદ પ્રિયંકા ગાંધી મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનને સંબોધન કરશે. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સભા માટે પ્રદેશ કૉંગ્રેસ ઝોન પ્રમાણે બેઠક યોજશે. જેમાં પહેલી બેઠક 19 મેના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં,  બીજી બેઠક 21 મેના રોજ દક્ષિણ ઝોન માટે સુરતમાં,  ત્રીજી બેઠક 22 મેના રોજ મધ્ય ઝોન માટે વડોદરામાં, જ્યારે ચોથી બેઠક 23 મેના રોજ ઉત્તર ઝોન માટે મહેસાણામાં યોજાશે. તમામ ઝોનની આ બેઠકમાં લોકસભા, વિધાનસભા, મહાનગર પાલિકા,નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલા આગેવાનો હાજર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget