શોધખોળ કરો

Gandhinagar: IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, જાણો વિગત

IPS: વર્ષ 1991 થી 1995 બેચના આઈપીએસ અધિકારીઓ પ્રમોશન મળી શકે છે. ગત અઠવાડિયે જ પ્રમોશન માટે બેઠક યોજાઈ હતી.

Gandhinagar:  નવા ડીજીપીની જાહેરાત પહેલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાઈ શકે છે.
વર્ષ 1991 થી 1995 બેચના આઈપીએસ અધિકારીઓ પ્રમોશન  મળી શકે છે. ગત અઠવાડિયે જ પ્રમોશન માટે બેઠક યોજાઈ હતી.

આ અધિકારીઓને મળી શકે છે પ્રમોશન

  • 1991 બેચના શમશેરસિંઘ મનોજ અગ્રવાલ
  • 1992 બેચના ડો કે એલ એન રાવ
  • 1993  બેચના નિરજા ગોટરુ, એચ એન પટેલ
  • 1995  બેચના રાજુ ભાર્ગવ, આર બી બ્રહ્મભટ્ટને અપાશે પ્રમોશન

ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે ?

ગુજરાતના પોલીસતંત્રમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આ મહિનાની 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાય રહ્યુ છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. આ જોતા હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખુબ જ ઓછી છે. આવા સંજોગોમાં રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચા  શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા હવે નિવૃત્ત થઈ રહ્યાં છે. ગુજરાતમાં નવા ડીજીપી કોણ બનશે તેના નામોને લઈને હવે ચર્ચાઓએ જોર પકડયુ છે. ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના 6 IPSના નામ ડીજીપી બનવા માટે ચર્ચાઈ રહ્યા છે અને તે અંગે અનેક અટકળો લગાવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલાં તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. સંજય શ્રીવાસ્તવનું નામ પણ અગ્રેસર ચર્ચાય રહ્યુ છે. આ અગાઉ આશિષ ભાટિયાને એક્સટેન્શન અપાયા છે. વર્ષ 2020ની જુલાઈએ ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી  31 જાન્યુઆરીએ નિવૃત્ત થશે. ગુજરાત સરકાર માટે નવા ડીજીપીની પસંદગી આસાન રહેવાની નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય કરવાલ, તોમર અને વિકસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ

Rajkot: રાજકોટમાં રહેતો નેપાળી પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળ ભેટી ગયો, UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Embed widget