શોધખોળ કરો
Advertisement
જીપીએસસીએ વર્ગ-2 અને 3ની 339 જગ્યાઓ માટે જાહેર કર્યો મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ, કઈ પરીક્ષા ક્યારે યોજાશે?
રાજ્ય સરકારની જુદા-જુદા સંવર્ગની 92 પરીક્ષાઓ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. આ સાથે વર્ગ 2 અને 3ની 339 જગ્યાઓની મુખ્ય પરીક્ષા માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગરઃ કોરોના સંક્રમણને પગલે 22 માર્ચ 2020 પછીની મોકૂફ રખાયેલ પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની જુદા-જુદા સંવર્ગની 92 પરીક્ષાઓ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. આ સાથે વર્ગ 2 અને 3ની 339 જગ્યાઓની મુખ્ય પરીક્ષા માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2019 અને 2020 માં સરકારે જાહેર કરેલ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાઓ માટે જીપીએસસી દ્વારા તારીખ જાહેર કરાઇ છે. જોકે, કોરોના કે અન્ય અનિવાર્ય સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં આયોગ ફેરફાર કરી શકે છે. આયોગ દ્વારા હાલ દર્શાવેલી જગ્યાઓની સંખ્યા સૂચિત છે. જાહેરમાંત જગ્યાઓની સંખ્યા સરકારના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion