શોધખોળ કરો

ધોરણ-10નું પરિણામ જાહેરઃ જાણો કયા જિલ્લાનું કેટલું આવ્યું પરિણામ?

રાજ્યમાં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે.

ગાંધીનગરઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 47.47 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લા પ્રમાણે પરિણામ ગાંધીનગર 69.23 ટકા અમદાવાદ ગ્રામ્ય 66.07 ટકા અમદાવાદ શહેર 65.51 ટકા નવસારી 64.72 ટકા મહેસાણા 64.68 ટકા મોરબી 64.62 ટકા રાજકોટ 64.08 ટકા બનસકાંઠા 64.08 ટકા દેવભૂમિ દ્વારકા 63.95 ટકા ડાંગ 63.85 ટકા અરવલ્લી 61.10 ટકા નર્મદા 61.01 ટકા વડોદરા 60.19 ટકા પોરબંદર 59.52 ટકા વલસાડ 58.52 ટકા સુરેન્દ્રનગર 58.19 ટકા જામનગર 57.82 ટકા બોટાદ 57.31 ટકા કચ્છ 56.85 ટકા પાટણ 56.76 ટકા ખેડા 56.47 ટકા ભાવનગર 56.17 ટકા મહીસાગર 55.65 ટકા આણંદ 55.43 ટકા ગીર સોમનાથ 54.25 ટકા ભરુચ 54.13 જૂનાગઢ 53.75 ટકા અમરેલી 53.30 ટકા સાબરકાંઠા 51.71 ટકા પંચમહાલ 51.26 ટકા તાપી 49.27 ટકા છોટાઉદેપુર 47.92 ટકા દાહોદ 47.47 ટકા

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget