શોધખોળ કરો
Advertisement

વિધાનસભામાં ચર્ચાયો આઇશા આત્મહત્યાનો મુદ્દોઃ 'આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ'
આ ઘટનાને સરકારે હિન્દૂ મુસ્લિમ તરીકે નથી જોઇ. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએઃ પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગરઃ આજે વિધાનસભામાં અમદાવાદની આઇશા આપઘાતનો મુદ્દો ચર્ચાયો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું, એ દીકરીએ જે રીતે વીડિયો બનાવી ને આત્મહત્યા કરી તે ઘટનાં હ્દય હચમચાવી દે તેવી હતી. આ ઘટનાને સરકારે હિન્દૂ મુસ્લિમ તરીકે નથી જોઇ. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ.
તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, મેં એમનાં પિતા સાથે વાત કરી, એમનાં પિતાને પોલીસની કામગીરીથી સંતોષ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion