શોધખોળ કરો

Gandhinagar : વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યે નીતિન પટેલ વિશે એવી તે શું કરી કોમેન્ટ કે ફરી વળ્યું હાસ્યનું મોજુ?

વિધાનસભા ગૃહમાં પોતાની જગ્યા પર બેઠા બેઠા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોમેન્ટ પસાર કરતા કહ્યું હતું કે, નીતિનભાઈ તમે રાજ્યપાલ બની જાવ. જેને કારણે ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. 

ગાંધીનગરઃ અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નીતિન પટેલ વિશે એક કોમેન્ટ પાસ કરી હતી, જેને કારણે ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. વિધાનસભા ગૃહમાં પોતાની જગ્યા પર બેઠા બેઠા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોમેન્ટ પસાર કરતા કહ્યું હતું કે, નીતિનભાઈ તમે રાજ્યપાલ બની જાવ. જેને કારણે ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. 

અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ગુજરાત ખાલીખમના સુત્રો આપી રહ્યા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની જગ્યા પર બેઠા બેઠા કોમેન્ટ પસાર કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ ખાલીખમ. તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પણ કોમેન્ટ કરી કે નીતિનભાઈ તમે રાજ્યપાલે બની જાવ.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોમેન્ટમાં ઉમેરો કરતા જણાવ્યું કે નીતિનભાઈ પ્રથમવાર ચૂંટાઈને આવ્યા ત્યારે વિરોધ પક્ષની જગ્યાએ બેસતા હતા. સમય સમયની ઘટના છે.

ટોપ સ્ટોરી

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર

Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો

IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો

Embed widget