શોધખોળ કરો

ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, છોકરીઓએ મારી બાજી, જાણો વિગત

બોર્ડની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, વિદ્યાર્થીએ પરિણામ અને પ્રમાણપત્ર તા.27/૦7/2019 બાદ પોતાની શાળામાંથી મેળવી લેવાનું રહેશે.

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ 35.61 ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ 17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5,548 ઉત્તીર્ણ થયા છે. 14 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. આ ઉપરાંત પૂર્વ સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે લેવાયેલી પરીક્ષાનું પરિણામ 28.75 ટકા આવ્યું છે. જુલાઇ પુરક પરીક્ષા(વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ ઓનલાઇન મુકવામાં આવ્યું નથી. બોર્ડની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, વિદ્યાર્થીએ પરિણામ અને પ્રમાણપત્ર તા.27/૦7/2019 બાદ પોતાની શાળામાંથી મેળવી લેવાનું રહેશે. 17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5548 પાસ થયા છે. પરિણામની ટકાવારી 35.61 ટકા રહી છે.  એ ગ્રુપમાં છોકરાઓની ટકાવારી 28.26 ટકા રહી જ્યારે છોકરાઓની ટકાવારી 36.28 રહી. બી ગ્રુપમાં પણ છોકરાઓ કરતાં છોકરીની સફળતાની ટકાવારી ઊંચી રહી છે. બી ગ્રુપમાં 34.89 ટકા છોકરાઓ સફળ રહ્યા જ્યારે 42.05 ટકા છોકરીઓ સફળ રહી છે. સેમેસ્ટર સિસ્ટમની પૂરક પરીક્ષા માટે 5515 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેની સામે 3698એ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 1063 પાસ થયા છે. આમ તેની ટકાવારી 28.75 ટકા રહી છે. નોંધનીય છે કે, આ પૂરક પરીક્ષામાં પણ એ અને બી ગ્રુપમાં છોકરાઓ કરતાં છોકરીઓની સફળતાની ટકાવારી ઊંચી રહી છે. મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget