શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ ગઢડા બેઠક પર ભાજપમાંથી કોણ છે પ્રબળ દાવેદાર? જાણો વિગત

ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે.

ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ આપવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈ કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રની ગઢડા વિધાનસભા બેઠકની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ. આ બેઠક માટે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેમને વિસ્તારમાં ચુંટણી માટેની તૈયારીઓ પણ આરંભી દીધી છે. ગઢડા બેઠક માટે ઔપચારીક જે પેનલ બની તે નીચે પ્રમાણે છે. 1. આત્મારામ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી 2. શશીભાઇ ભોજ, પુર્વ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન.
3. શાતિલાલ રાણવા, ગઢડાનાં પુર્વ ધારાસભ્ય મગનભાઈ રાણવાનાં પુત્ર. 4. જીવરાજ ચૌહાણ, હાલ વડોદરાનાં ડે. મેયર અને મૂળ બોટાદનાં વતની
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 
રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
RCB vs GT Final Live Score: ફાઇનલમાં બેંગલુરુના બોલરોએ જોરદાર પ્રદર્શન, ગુજરાતે બંને ઓપનરોને આઉટ; 26 રનમાં 2 વિકેટ પડી
RCB vs GT Final Live Score: ફાઇનલમાં બેંગલુરુના બોલરોએ જોરદાર પ્રદર્શન, ગુજરાતે બંને ઓપનરોને આઉટ; 26 રનમાં 2 વિકેટ પડી
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Embed widget