શોધખોળ કરો
ગુજરાતમાં એક વ્યક્તિ એક જ વાહન ધરાવી શકે તેવો કાયદો આવશે ? જાણો શું છે કારણ ?

ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગુજરાત હાઈકોર્ટે સરકારને આપેલા આદેશ પછી આ પોલિસી પર વિચાર કરવામાં આવ્યો છે તેવા અહેવાલ છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એકટ, ૨૦૧૮ના સેકશન ૩૩ અંતર્ગત રાજય સરકાર કોઈ પણ નાગરિકને એક કરતા વધારે વાહન ખરીદવા પર પ્રતિબંધ મૂકી શકે છે.
[gallery ids="297111,297112,297113"]
વધુ વાંચો





















