શોધખોળ કરો

ગુજરાત સરકારના ક્યા ત્રણ વિભાગ 2021માં ભ્રષ્ટાચારમાં રહ્યા મોખરે ? ACBએ આપી ચોંકાવનારી માહિતી

ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર કરવામાં ગૃહ વિભાગ પહેલા સ્થાને છે જ્યારે મહેસૂલ વિભાગ બીજા સ્થાને અને પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ  વિભાગ ત્રીજા સ્થાને છે.

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર કરવામાં ગૃહ વિભાગ પહેલા સ્થાને છે જ્યારે મહેસૂલ વિભાગ બીજા સ્થાને અને પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ  વિભાગ ત્રીજા સ્થાને છે. આ માહિતી આપતાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ના ડેપ્યુટી ડાયરેક્ટર ડી  પી વાઘેલાએ જણાવ્યું કે, રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો માટે વર્ષ 2021નું વર્ષ સૌથી નોંધપાત્ર રહ્યું હતું.

તેમણે કહ્યું કે, અમદાવાદ રેંજના આરઆર સેલના  એક પોલીસ કર્મચારીએ રૂપિયા 50 લાખની લાંચ માંગી હતી. આ  એસીબીના ઇતિહાસનો સૌથી મોટો લાંચનો રૂપિયા  50 લાખનો કેસ હતો. આ ઉપરાંત કોઇ સીંગલ કેસમાં એસીબીના ઇતિહાસની સૌથી મોટી રૂ.2.28 કરોડની રોકડ જપ્તી  પણ ગયા વર્ષમાં કરવામાં આવી હતી.   

ગાંધીનગર સેક્ટર -17 ખાતે સમગ્ર શિક્ષા અભિયાન  સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિર્પુણ ચોકસીના રિમાન્ડ દરમિયાન  અલગ અલગ બેંકના લોકર્સમાંથી રૂ. 2.28 કરોડની રોકડ મળી આવી હતી. જે અત્યાર સુધી સૌથી મોટી રોકડ જપ્તી છે.

તેમણે માહિતી આપી કે, 2021માં  રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ હતો. એસીબીએ 74 આરોપીઓ સામે કુલ 49  કેસ   ગુના નોંધ્યા હતા. આ આરોપીઓમાં વર્ગ 3ના 47 આરોપીઓનો સમાવેશ થતો હતો.   

 મહેસૂલ વિભાગમાં 29 કેસ નોંધાયા હતા અને 45 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વર્ગ 1ના પાંચ  આરોપીઓનો સમાવેશ થાય છે.  પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ વિકાસ વિભાગમાં ભષ્ટ્રાચાર વધ્યો હોવાનો ખુલાસો એસીબીએ કર્યો છે. જેમાં 48 આરોપીઓ સામે કુલ 27 કેસ નોંધાયા હતા.

એસીબીએ વર્ષ 2021 દરમિયાન 173 કેસ નોંધીને 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમા  ટ્રેપના 122  અને અપ્રમાણસર મિલકતોના  11 કેસનો સમાવેશ થાય છે. એસીબીએ જે 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી 103 ખાનગી  વ્યક્તિ છે.   સૌથી વધારે વર્ગ 3ના  કર્મચારીઓ  દ્વારા જ ભ્રષ્ટાચાર કરાયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget