શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ ખાબક્યો? સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 27 જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 25મી જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદ: અલનીનોની અસર સમાપ્ત થયા બાદ ફરીથી મોનસુન સક્રિય થઈ ગયું છે. શનિવારથી ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 27 જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 25મી જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના નિઝરમાં નોંધાયો છે. નિઝરમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરતમાં પણ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં દક્ષિણ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઇંચ, સુરતના ઉમપપાડામાં 2.5 ઇંચ, તાપીના ઉચ્છાળમાં પોણા ત્રણ ઇંચ, તાપીના વાલોદમાં 2.5 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 2.5 ઇંચ, વ્યારામાં 2.5 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 2 ઇંચ, સુરત જિલ્લાના મહુવામાં 2 ઇંચ, ભાવનગર શહેરમાં 2 ઇંચ, સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના નર્મદા જિલ્લાના સાગબાપા, ભરૂચના વાલિયા, અંકલેશ્વર, તાપીના કુકરમુંડા, તાપીનાડોવલણ, ડેડિયા પાડા, અને મોરબીના માળિયા મિયાણા, ભરૂચ શહેર, હાંસોટ, અને સુરત જિલ્લાના માંગરોણમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદમાં રાજ્યના અનેક જિલ્લામાં 1થી1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી શહેર, ગરૂડેશ્વર, જૂનાગઢ શહેરમાં 1-1 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના બારડોલી, બોટાદ, નેત્રંગ, મેંદરડા, અંજાર, ખેરગામ, ઘોઘા, ઓલપાડ, તિલકવાડા, વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Embed widget