શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું ચાલુ રહેશે. આ તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે.

અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કેટલાંક વિસ્તારોને છોડીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું ચાલુ રહેશે. આ તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મંગળવાર અને બુધવારે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં પણ 3થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.

ટોપ સ્ટોરી

થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?

કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ

8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર

Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા

ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત

નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત

Embed widget