શોધખોળ કરો

હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પડી શકે છે ધોધમાર વરસાદ?

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત રહેતા આજે જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના મતે 9મી જુલાઈથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ ધીમી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના ઉપરાંત વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલની સ્થિતિ પ્રમાણએ 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget