શોધખોળ કરો

આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: આગામી 48 કલાક હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર વરસાદ સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ સંભાવનાઓ જોવા મળે છે. મહત્વની વાત છે કે, હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રી દરમિયાન જ ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી સંભાવના છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવના છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
Air India CEO Resigns: એર ઈન્ડિયાના CEOએ આપ્યું રાજીનામું, જાણો કેમ અચાનક લીધો આટલો મોટો નિર્ણય?
Air India CEO Resigns: એર ઈન્ડિયાના CEOએ આપ્યું રાજીનામું, જાણો કેમ અચાનક લીધો આટલો મોટો નિર્ણય?
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
Embed widget