શોધખોળ કરો

મોદીની ગુજરાત મુલાકાત સમયે આંદોલન કરવાની તૈયારી, જાણો ક્યારે થશે આંદોલન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારની કર્મચારીઓ, બેરોજગારી યુવાનો તેમજ  પ્રજાના અન્ય પડતર સવાલોને લઇને છેલ્લા દોઢ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી. જેથી લોકોએ રૂપાણી સરકાર વિરુદ્ધ ૨૨ ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે “જન અધિકાર મહાસંમેલન” મારફતે આંદોલન શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે 22 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ વડોદરામાં  આયોજીત આ કાર્યક્રમમાં દિવ્યાંગને કિટ અને ડિવાઇસનું વિતરણ કરશે. ફિક્સ પગારદારો, આઉટસોર્સિંગ કર્મચારી,સફાઈ કર્મચારી,આશાવર્કરો,આંગણવાડી કર્મચારી,માનદવેતન કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમવેતન ના આપતા લોકો સરકાર વિરુદ્ધ ગુસ્સે ભરાયા છે. ટ્વીટર ટાઉનહોલમાં લોકોએ ફિક્સ પગાર અને બેરોજગારીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલો કર્યા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. ૨ ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે અનશન પર બેસવાની મંજૂરી ના આપી ૨૦૦ કર્મચારીઓની અટકાયત કરી હતી. સરકારની આ તમામ હરકતના કારણે ગુજરાતના યુવાનો અને કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Embed widget